Home Videsh India Defies US Tariff Hit: અમેરિકાના ‘ટેરિફ’ ઝટકા સામે ભારતનો પ્લાન-B સુપરહિટ...

India Defies US Tariff Hit: અમેરિકાના ‘ટેરિફ’ ઝટકા સામે ભારતનો પ્લાન-B સુપરહિટ સી-ફૂડ નિકાસમાં ₹72,325 કરોડનો ઓલ-ટાઈમ હાઈ રેકોર્ડ!

0
242
India Defies US Tariff Hit
India Defies US Tariff Hit

India Defies US Tariff Hit: વૈશ્વિક આર્થિક પડકારો અને અમેરિકા દ્વારા લાદવામાં આવેલા ટેરિફ વચ્ચે પણ ભારતે દરિયાઈ ખાદ્ય પદાર્થો (Sea-food) ની નિકાસમાં નવો ઈતિહાસ રચ્યો છે. નાણાકીય વર્ષ 2025-26માં ભારતની સી-ફૂડ નિકાસ ₹72,325.82 કરોડ (8.28 અબજ ડોલર) ના રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે. અમેરિકા જેવા પરંપરાગત માર્કેટમાં ઘટાડો હોવા છતાં, ચીન અને યુરોપિયન દેશોએ ભારતની નિકાસને નવી ઊંચાઈ આપી છે.

India Defies US Tariff Hit

India Defies US Tariff Hit: અમેરિકાના ઘટાડાની ભરપાઈ ચીને કરી

અત્યાર સુધી ભારતીય સી-ફૂડ માટે અમેરિકા સૌથી મોટું બજાર રહ્યું છે, પરંતુ આ વર્ષે ત્યાં ટેરિફ સંબંધિત સમસ્યાઓને કારણે નિકાસમાં મૂલ્યની દ્રષ્ટિએ 14.5% અને જથ્થામાં 20% નો ઘટાડો નોંધાયો છે. જોકે, ભારતની વ્યૂહરચના કામ કરી ગઈ અને અન્ય દેશોમાં નિકાસમાં જંગી ઉછાળો જોવા મળ્યો:

  • ચીન: નિકાસમાં 22.7% નો મોટો ઉછાળો.
  • યુરોપિયન યુનિયન: નિકાસમાં 37.9% નો વધારો.
  • દક્ષિણ-પૂર્વ એશિયા: 36.1% થી વધુની વૃદ્ધિ.
  • જાપાન: નિકાસમાં 6.55% નો વધારો નોંધાયો.

India Defies US Tariff Hit: ‘ફ્રોઝન ઝીંગા’ બન્યા કમાણીનું મુખ્ય સાધન

ભારતની આ સફળતામાં ફ્રોઝન ઝીંગા’ (Frozen Shrimp) એ સૌથી મોટી ભૂમિકા ભજવી છે. કુલ નિકાસમાં ઝીંગાનો હિસ્સો ₹47,973.13 કરોડ રહ્યો છે, જે કુલ કમાણીના બે-તૃતીયાંશ ભાગ કરતાં પણ વધુ છે. આ સિવાય ફ્રોઝન ફિશ, સ્ક્વિડ, કટલફિશ અને ફિશ ઓઇલ જેવી પ્રોડક્ટ્સે પણ નિકાસમાં મહત્વનું યોગદાન આપ્યું છે.

India Defies US Tariff Hit: ભારતનો પ્લાન-B એક્ટિવ

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના ડેટા મુજબ, ભારતની સી-ફૂડ નિકાસનો કુલ જથ્થો 19.32 લાખ મેટ્રિક ટન સુધી પહોંચી ગયો છે. નિષ્ણાતોના મતે, જ્યારે અમેરિકા જેવા દેશોમાં રેસિપ્રોકલ ટેરિફની અસર થઈ, ત્યારે ભારતે તરત જ નવા બજારો તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું. ભારતની આ ‘પ્લાન-બી’ વ્યૂહરચના સફળ રહી છે, જેના કારણે વૈશ્વિક બજારમાં ભારતની પકડ વધુ મજબૂત બની છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

પીએમ મોદી પર ખડગેનું વિવાદાસ્પદ નિવેદન ‘આતંકવાદી’ શબ્દના પ્રયોગથી ભાજપ લાલઘૂમ, ચૂંટણી પંચમાં ધા નાખી

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે