દેશમાં શુક્રવારના રોજ કોરોનાના 7,533 નવા કેસ નોંધાયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 11,047 લોકો કોરોના વાયરસથી સાજા થયા છે. જેની સાથે કુલ રિકવરીની સંખ્યા વધીને 4કરોડ 43લાખ 47 હાજાર024 થઈ ગઈ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા અપડેટ ડેટા અનુસાર, દેશમાં હાલમાં 53,852 લોકો કોરોના વાયરસની સારવાર હેઠળ છે, જે કુલ કેસના 0.12 ટકા છે.

કોરોના કેસમાં વધારો
કોરોના કેસમાં વધારો
કુલ કેસના 0.12 ટકાનો વધારો
રિકવરીની સંખ્યામાં વધારો