GSEB 10th Result 2024: ધોરણ 10 રીઝલ્ટને લઈને અગત્યના સમાચાર

0
289
GSEB 10th Result 2024: ધોરણ 10 રીઝલ્ટ બાબતે અગત્યના સમાચાર
GSEB 10th Result 2024: ધોરણ 10 રીઝલ્ટ બાબતે અગત્યના સમાચાર

GSEB 10th Result 2024 News : ધોરણ 10 રીઝલ્ટ બાબતે અગત્યના સમાચાર, જાણો ક્યારે આવી શકે છે ધોરણ 10નું પરિણામ, ધોરણ 10 ની બોર્ડ ની પરીક્ષાઓ પુરી થઇ અને હવે વિદ્યાર્થીઓ પરિણામની ખુબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, ત્યારે ધોરણ 10 રીઝલ્ટને લઈને નવા સમાચાર આવ્યા છે, જાણો ક્યારે આવશે ધોરણ 10નું રીઝલ્ટ. ધોરણ 10નું પરિણામ ક્યારે આવશે અને તમે તેને કેવી રીતે જોઈ શકશો તે અમે આપને જણાવીશું.

GSEB 10th Result 2024: ધોરણ 10 રીઝલ્ટ બાબતે અગત્યના સમાચાર
GSEB 10th Result 2024: ધોરણ 10 રીઝલ્ટ બાબતે અગત્યના સમાચાર

GSEB 10th Result 2024: અગત્યના સમાચાર

ત્યારે માત્ર ધોરણ-10 અને ધોરણ-12નું પરિણામ પ્રસિદ્ધ કરવાનું બાકી છે. ધોરણ-10ના વિદ્યાર્થીઓની ઉત્તરવહીના મૂલ્યાંકનની કામગીરી પૂર્ણ થઇ ગઇ છે. જ્યારે હાલમાં પરિણામ તૈયાર કરવાની કામગીરી ચાલી રહી છે. લોકસભા ચૂંટણી પૂર્ણ થયા બાદ ધોરણ -10નું પરિણામ જાહેર કરવામાં આવે તેવી શક્યતાઓ છે.

બોર્ડનું નામગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ
આર્ટિકલનું નામGSEB 10th Result News 2024
આર્ટિકલની કેટેગરીResult
પરિણામનું નામધોરણ 10 રિઝલ્ટ
સત્તાવાર વેબસાઈટgseb.org
GSEB 10th Result 2024: ધોરણ 10 રીઝલ્ટ બાબતે અગત્યના સમાચાર
GSEB 10th Result 2024: ધોરણ 10 રીઝલ્ટ બાબતે અગત્યના સમાચાર

SSC Result: ધોરણ 10 રીઝલ્ટ કેવી રીતે જોવું? 

  • સૌ પ્રથમ ઓફિસિઅલ વેબસાઈટ gseb.org ઓપન કરો.
  • std 10 th result 2024 પર ક્લિક કરો.
  • બેઠક નંબર એન્ટર કરો.
  • screen પર તમારું રીઝલ્ટ આવી જશે.
GSEB 10th Result 2024: ધોરણ 10 રીઝલ્ટ બાબતે અગત્યના સમાચાર

GSEB SSC Result: મહત્વપૂર્ણ લિંક્સ

GSEB બોર્ડની વેબસાઈટઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો