Gujarat Voter List 2024: શું તમારું નામ તો નવી મતદાર યાદીમાંથી કપાયું નથી ને? આજે જ ચેક કરો તમારું નામ

0
234

Gujarat Voter List 2024: લોકસભાની ચૂંટણીઓ જાહેર થઈ ગઈ છે, ત્યારે આવનારી લોકસભાની ચૂંટણીઓ માટે નવી લેટેસ્ટ અપડેટ મતદાર યાદી જાહેર કરવામા આવી છે. આ નવી જાહેર કરાયેલી મતદાર યાદીમાં કુલ 97 કરોડ મતદારો વોટ કરી ને દેશમાં નવી સરકાર બનાવશે.

નવી મતદાર યાદી ડાઉનલોડ કઈ રીતે કરવી અને નવી મતદાર યાદી માં તમારુ નામ છે કે નીકળી ગયું છે તે ચેક કેવી રીતે કરવુ તેની માહિતી આપીશું.

આ લોકસભા ચૂંટણીમાં ભારતના 97 કરોડ લોકો મતદાન કરશે. આ લોકસભા ચૂંટણીને લઈને ચૂંટણી પંચે તમામ 28 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશોના મતદારોને લગતો વિશેષ રિપોર્ટ જાહેર કર્યો છે.

Gujarat Voter List 2024: શું તમારું નામ તો નવી મતદાર યાદીમાંથી કપાયું નથી ને? આજે જ ચેક કરો તમારું નામ
Gujarat Voter List 2024: શું તમારું નામ તો નવી મતદાર યાદીમાંથી કપાયું નથી ને? આજે જ ચેક કરો તમારું નામ

ગુજરાત મતદાર યાદી 2024 જાહેર

  • 2019 ની લોકસભાની ચૂંટણી વખતે નોંધાયેલા મતદારો 89.6 કરોડ હતા, તે વધીને 2024માં 96.8 કરોડ થયા છે.
  • 2019 ની લોકસભાની ચૂંટણી વખતે નોંધાયેલા પુરૂષ મતદારો 46.5 કરોડ હતા, તે વધીને 2024માં પુરુષ મતદારો 49.7 કરોડ થયા છે.
  • 2019 ની લોકસભાની ચૂંટણી વખતે નોંધાયેલા સ્ત્રી મતદારો 43.1 કરોડ હતા, તે વધીને 2024માં સ્ત્રી મતદારો 47.1 કરોડ થયા છે.
  • 2019 ની લોકસભાની ચૂંટણી વખતે નોંધાયેલા 18-19 વર્ષના મતદારો 1.5 કરોડ હતા, તે વધીને 2024માં 18-19 વર્ષના મતદારો 1.85 કરોડ થયા છે.
Gujarat Voter List 2024: શું તમારું નામ તો નવી મતદાર યાદીમાંથી કપાયું નથી ને? આજે જ ચેક કરો તમારું નામ
Gujarat Voter List 2024: શું તમારું નામ તો નવી મતદાર યાદીમાંથી કપાયું નથી ને? આજે જ ચેક કરો તમારું નામ

Gujarat Voter List 2024: મતદાર યાદી ડાઉનલોડ કઈ રીતે કરવી ?

  • નવી મતદાર યાદીમા તમારૂ નામ નોંધાયેલ છે કે કેમ તે ચેક કરવા માટે નીચેની રીતે ચેક કરી શકો છો.
  • આ માટે તમારે સૌ પ્રથમ ઓફીસીયલ વેબસાઇટ https://voters.eci.gov.in ઓપન કરવાની રહેશે.
  • અહિં આપેલી લીંક https://voters.eci.gov.in/download-eroll?stateCode=S06 પરથી પણ તમે સીધા ઓપન કરી શકો છો.
  • ત્યારબાદ ઓપન થયેલી લીંકમા તમારૂ District, Assembly Constituency અને Launguage સીલેક્ટ કરો. અને ત્યા આપેલ કેપ્ચા કોડ દાખલ કરો.
  • ત્યારબાદ તમારી સામે તમે સીલેકટ કરેલ વિધાનસભા મતવિસ્તાર ના તમામ બુથવાઇઝ મતદારયાદિ નુ લીસ્ટ ખુલી જશે.
  • તેમા તમે જ ગામ, વિસ્તાર ના બુથની મતદાર યાદિ ડાઉનલોડ કરવા માંગતા હોય તે સીલેકટ કરો.
  • તેની સામે આપેલ ડાઉનલોડ બટન પર કલીક કરતા તે બુથમા નોધાયેલા મતદારો ની મતદાર યાદિ તમારી સામે ઓપન થશે.
Gujarat Voter List 2024: શું તમારું નામ તો નવી મતદાર યાદીમાંથી કપાયું નથી ને? આજે જ ચેક કરો તમારું નામ
Gujarat Voter List 2024: શું તમારું નામ તો નવી મતદાર યાદીમાંથી કપાયું નથી ને? આજે જ ચેક કરો તમારું નામ
મતદાર યાદિ ડાઉનલોડ કરવા માટેઅહિં ક્લીક કરો
મતદાર યાદિમા વિગતો સર્ચ કરવા માટેઅહિં ક્લીક કરો

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો