Home Main ખોડલ ધામમાં ટૂંકાવસ્ત્ર પહેરીને કોઇ આવી જાય તો તેને કરવુ પડે છે...

ખોડલ ધામમાં ટૂંકાવસ્ત્ર પહેરીને કોઇ આવી જાય તો તેને કરવુ પડે છે કઇક પ્રક્રીયા, પછી જ થઇ શકે છે દર્શન,જાણો  ટૂંકાવસ્ત્ર વાળા માટે શુ  છે વ્યવસ્થા

0
612

દેશના અન્ય રાજ્યો સહિત ગુજરાતમાં પણ મંદિર માં ટૂંકા વસ્ત્ર કે અભદ્ર લાગતા વસ્ત્રો પહેરીને મંદિરમાં પ્રવેશ નહી કરવાના નિયમો બનાવાયા છે, ક્યાક તો ટૂંકા વસ્ત્ર પહેરીને નહી આવવા જેવા  બોર્ડ પણ મારી દેવાયા છે, પણ પરંતુ  ખોડલધામ ખાતે તો જ્યારથી મંદિર ભાવિકોને દર્શનાર્થે ખુલ્લું મુકવામાં આવ્યું હતું ત્યારથી જ ટૂંકા વસ્ત્રો પહેરીને દર્શને આવવા પર પ્રતિબંધ મૂકાયુ હતુ,,પણ કોઇ ટૂંકા વસ્ત્રો પહેરીને આવી જાય તો પણ તે દર્શન કરી શતે તેના માટે ખાસ વ્યવસ્થા કરાઇ છે,

ભક્તિ અને શક્તિની ભૂમિ તરીકે વિશ્વ ભરમાં જાણીતા ગુજરાત તીર્થધામ સોમનાથ, દ્વારકા તેમજ ડાકોરમાં ટૂંકા વસ્ત્રો પહેરીને મંદિરમાં પ્રવેશવા દર્શન કરવા પર પ્રતિબંધ મુકવામાં આવી રહ્યો છે. ત્યારે વાત કરીએ સમસ્ત લેઉઆ પટેલ સમાજના આસ્થાના કેન્દ્ર ખોડલધામની તો અહીં મંદિર દર્શનાર્થીઓ માટે જ્યારથી ખુલ્લું મુકવામાં આવ્યું ત્યારથી જ ટૂંકા વસ્ત્રો પરિધાન કરી દર્શને આવવા પર પ્રતિબંધ મુકવામાં આવેલ છે.અને જો કોઈ ભૂલથી ટૂંકા વસ્ત્રો પહેરીને દર્શને આવેલ હોય તો મંદિર ટ્રસ્ટ દ્વારા કપડાંની વ્યવસ્થા કરવામાં આવે છે.

આમ, ખોડલધામ મંદિર જે સ્વયં શિસ્તના ઉદાહરણમાં બેજોડ મનાય છે તે મંદિર દ્વારા આસ્થા સાથે ખીલવાડ સામે પણ પહેલાથી જ કડક પગલું ભરેલ. મંદિરમાં પ્રવેશવાના મુખ્ય દરવાજા પર દર્શનને લઈને કેટલીક સૂચનાઓ લખેલ તેમાં માત્ર સ્ત્રીઓ જ નહીં પણ બહેનો કે ભાઈઓ બંનેએ મંદિરમાં ટૂંકા વસ્ત્રો પહેરીને અંદર પ્રવેશવાની સખત મનાઈ છે. આવી સૂચના લખેલ છે. એટલે કે ખોડલધામ મંદિરે કંડારેલી કેડીઓ પર હવે બીજા ધાર્મિક સ્થાનકો પણ ચાલવા લાગ્યા છે

દેશના અન્ય રાજ્યો સહિત ગુજરાતમાં પણ મંદિર માં ટૂંકા વસ્ત્ર કે અભદ્ર લાગતા વસ્ત્રો પહેરીને મંદિરમાં પ્રવેશ નહી કરવાના નિયમો બનાવાયા છે, ક્યાક તો ટૂંકા વસ્ત્ર પહેરીને નહી આવવા જેવા  બોર્ડ પણ મારી દેવાયા છે, પણ પરંતુ  ખોડલધામ ખાતે તો જ્યારથી મંદિર ભાવિકોને દર્શનાર્થે ખુલ્લું મુકવામાં આવ્યું હતું ત્યારથી જ ટૂંકા વસ્ત્રો પહેરીને દર્શને આવવા પર પ્રતિબંધ મૂકાયુ હતુ,,પણ કોઇ ટૂંકા વસ્ત્રો પહેરીને આવી જાય તો પણ તે દર્શન કરી શતે તેના માટે ખાસ વ્યવસ્થા કરાઇ છે,

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે