HomeDeshઆઇસીઆઇસીઆઇના ડેટા લિક,એજન્સીઓ તપાસમાં લાગી

આઇસીઆઇસીઆઇના ડેટા લિક,એજન્સીઓ તપાસમાં લાગી

છેલ્લા ઘણા સમયથી ડેટા લીકના ઘણા સમાચાર સામે આવી રહ્યા છે એવામાં હવે ડેટા લીકનો મોટો મામલો સામે આવ્યો છે. એક રિપોર્ટ અનુસાર ICICI બેંકના લાખો ગ્રાહકો અને કર્મચારીઓનો ડેટા લીક થયો છે અને સાયબર ન્યૂઝે તેની માહિતી શેર કરી છે. એ રિપોર્ટ અનુસાર સાયબર ન્યૂઝને ડિજિટલ ઓશન બકેટ મળી હતી, જે ખોટી રીતે ગોઠવવામાં આવી હતી.જેને કોઈપણ ઇન્ટરનેટ પર સરળતાથી એક્સેસ કરી શકે છે. એ સમાચાર અનુસાર આ ક્લાઉડ સ્ટોરેજ ICICI બેંકનું છે અને તેમાં 35 લાખ ફાઈલો છે. આ ફાઈલોની અંદર તમામ યુઝર્સનો ડેટા છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments