HomeGujaratઅંબાજી  ખાતે ભરબજારમાં સ્વીફ્ટ ગાડીમાં આગ

અંબાજી  ખાતે ભરબજારમાં સ્વીફ્ટ ગાડીમાં આગ

કારમાં શોર્ટ સર્કિટથી આગ લાગવાનું અનુમાન

અંબાજી  ખાતે ભરબજારમાં સર્કલ પર સ્વીફ્ટ ગાડીમાં આગ લાગવાની ઘટના ના સમાચાર મળી રહ્યા છે કારમાં શોર્ટ સર્કિટથી આગ લાગવાનું અનુમાન છે. દાંતા તાલુકામાં ગાડી સળગવાની ચોથી ઘટના બની છે. ઘટના સ્થળે ફાયર બ્રિગેટ આવતા મોટી જાન હાની ટળી હતી.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments