દિલની વાત 1077 | વાતનું વતેસર કરતા લોકોને કાબુમાં કેવી રીતે લેવા ? | VR LIVE

    0
    160

    કહેવાય છે કે સામાન્ય રીતે ઘણી બાબતો ટૂંકમાં જ પતી જાય છે પરંતુ તેમ છતાં પણ ઘણા લોકો દ્વારા આ ટૂંકમાં પતી જતી બાબતો પર ખોટી દલિલો કરીને લાંબી કરવામાં આવે છે. અને ઘણીવાર આ નાની નાની બાબતો ગંભીરરૂપ ધારણ કરી લે છે. ત્યારે પ્રશ્ન એ થાય છે. ટૂંકમાં પતી જતી બાબતોને ઉગ્રસ્વરૂપ કેમ આપવું  ? જે બાબત સોરી , ઓકે ,થઈ જશે ,કરી નાખીસ ,પતી જશે એટલામાં પૂરી થઇ જતી હોય તોપણ અમુક વ્યક્તિનો એવો સ્વભાવ હોય છે કે તેને લાંબી ખેચવી .જેના લીધે ઘણી વખત નાની બાબતો ઉગ્ર સ્વરૂપ તો આપે છે પરંતુ એકની એક બાબતને ઘુંટ્યા પણ કરે છે જેના લીધે ઘણી વખત વાતાવરણ બગતું હોય છે ..

    વાતનું વતેસર કરતા લોકોને કાબુમાં કેવી રીતે લેવા ?

    વેબસાઈટ અને યુ ટ્યુબ પર પણ નિહાળી શકો