HomeBreaking Newsજાણીલો કેટલા દિવસ મે મહિનામાં બેંક રહેશે બંધ

જાણીલો કેટલા દિવસ મે મહિનામાં બેંક રહેશે બંધ

RBIની સત્તાવાર વેબ સાઈટ પર મુકવામાં આવ્યું લીસ્ટ

મે મહિનામાં બેંકની રજાનું લીસ્ટ બહાર પડી ચુક્યું છે દેશના અનેક શહેરોમાં બેંકની તમામ શાખાઓમાં 12 દિવસ રજા રહેશે તે લીસ્ટ RBIની સત્તાવાર વેબ સાઈટ પર મુકવામાં આવ્યું છે.

લીસ્ટ પ્રમાણે જોઈએ તો કેટલીક રજાઓ રાજ્યો પુરતી સીમિત રહેશે અને કેટલીક રજાઓ દેશભરમાં લાગુ પડશે. રજાની જો વાત કરીએ તો 12 દિવસની રજામાં 4 રવિવાર બે શનિવાર અને બાકીના 6 દિવસોમાં તહેવાર અને જયંતીની રજા રહેશે.

જેમાં 1 મેના રોજ ગુજરાત સ્થાપના દિવસ અંતર્ગત ગુજરાતમાં ,મહારાષ્ટ્ર દિવસ,મજુર દિવસે બેંક બંધ રહેશે. તે સિવાય બુદ્ધ પૂર્ણિમા , મહારાણા પ્રતાપ જયંતી પર બેંકમાં જાહેર રજા રહેશે.

રવીન્દ્રનાથ ટાગોર જયંતી,9 મેના રોજ છે તે કોલકત્તા સહિત સમગ્ર પશ્ચિમ બંગાળમાં બેંક બંધ રહેશે. 

વધુ સમાચાર માટે જોતા રહો VR LIVE સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments