HomeVideshઅમેરિકામાં પાંચ લોકોની ગોળી મારી હત્યા

અમેરિકામાં પાંચ લોકોની ગોળી મારી હત્યા

અમેરિકામાં ગન કલ્ચરના કારણે નિર્દોષ લોકોને જીવ ગુમાવવાનો  વારો આવી રહ્યો છે. આવીજ એક ઘટના અમેરિકાના ટેક્સાસમાંથી સામે આવી છે.જ્યાં એક પાડોશીએ પોતોના પાંચ પાડોશીઓની હત્યા કરી નાખી હતી.મૃત્કોમાં આઠ વર્ષના એક બાળકનો પણ સામેવેશ થાય છે.ટેક્સાસના ક્લીવલેન્ડમાં આ ઘટના બની હતી.જ્યાં એક શખ્સ રાત્રે બંદુક ચલાવવાની પ્રેક્ટીસ કરી રહ્યો હતો.જેના કારણે પાડોશીઓને ખલેલ પહોંચી રહી હતી. આથી પાડોશીઓએ આમ ન કરવાની  સલાહ આપી હતી. આથી રોષે ભરાયેલા શખ્સે પાંચે પાડોશીઓની હત્યા કરી નાખી હતી. પોલીસે આ અંગે હત્યારાને ઝડપી પાડવા માટે ચક્રોગતિમાન કર્યાં છેવધુ સમાચાર માટે જોતા રહો વીઆર લાઇવ સમાચારની સતત અપડેટ માટે જોતા રહો અમારી વેબ સાઈટ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments