OFFBEAT 121 | હેલ્થ- ચોમાસામાં શું ખાવું જોઈએ અને શું નહીં ? | VR LIVE

0
80

મિત્રો ચોમાસાની ઋતુનો બીજો મતલબ થાય છે રોગોની ઋતુ…આ ઋતુ દરમિયાન ઘણી વસ્તુઓ એવી છે. જેનું સેવન ન કરવું જોઈએ. જેમ કે, પાંદડાવાળા શાકભાજી….જી હા…વરસાદની ઋતુમાં પાંદડાવાળા શાકભાજી ખાવાનું ટાળવું જોઈએ, વરસાદના પાણીથી ચેપ લાગવાનો ખતરો કેમ વધી જાય છે અને શાકભાજીમાં કૃમિ થવાની સંભાવના પણ વધી જાય છે. જો તમે આવું શાક ખાશો, તો તમે બીમાર પડી શકો છો. પાલક, કોબી જેવા પાનવાળા લીલા શાકભાજી ન ખાવા જોઈએ.