Family Doctor 1233 | નબળા હાડકાં-કેલ્શિયમની ઉણપ | VR LIVE

0
43

હાડકાંની નબળાઈને ઓસ્ટિયોપોરોસિસ કહેવામાં આવે છે.હોર્મોનલ અસંતુલન અને કેલ્શિયમની કમીના કારણે ઓસ્ટિયોપોરોસિસની તકલીફ ઊભી થતી હોય છે. હાડકાંની મજબુતાઈ માટે શરીરને પુરતા પ્રમાણમાં કેલ્શિયમ મળવું જરૂરી છે. શરીરમાંથી કેલ્શિયમ ઘટવા લાગે તેની અસરના કારણે હાડકાં નબળા પડતા જાય છે.


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.