HomeGujaratવડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વિકાસના કામોનું  લોકાઅર્પણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વિકાસના કામોનું  લોકાઅર્પણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે દિવ દમણ અને દાદરનગર હવેલીના વિવિધ વિકાસના કામોનું  લોકાઅર્પણ કરવામાં આવ્યું હતું.વડાપ્રધાન મોદીએ વિવિધ 4800 કરોડના વિકાસ કામોની ભેટ આપી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે દાદરા અને નગર હવેલી પહોંચ્યા હતા. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ સેલવાસામાં આયોજિત કાર્યક્રમમાં 4,873 કરોડના ખર્ચેના 96 પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો અને  શુભઆરંભ કર્યું. વડાપ્રધાન નમો ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચની મુલાકાત લીધી અને સંસ્થાને રાષ્ટ્રને સમર્પિત કરી. પીએમ મોદીએ સેલ્વાલમાં ભવ્ય રોડ શોમાં પણ ભાગ લીધો હતો.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments