દાદીમાના આયુર્વેદિક નુસખા જે સદીઓની પરંપરા આપણા આયુર્વેદ શાસ્ત્રમાં બતાવેલા છે અને અપના ઘરના રસોડામાં તમામ સામગ્રી હોય છે . ફક્ત આપણા વડીલો અને પૂર્વજોએ આપેલા માર્ગદર્શન પર ધ્યાન આપવાની જરૂર છે. રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે આજકાલ સૌ કોઈ આયુર્વેદનો સહારો લઈ રહ્યું છે. આજના ગુજરાત સ્ટાર્ટઅપ કાર્યક્રમમાં નાના બાળકો માટે આયુર્વેદ કેટલું ઉપયોગી સાબિત થઈ શકે છે તે વિશે વાત કરીશું
22-GUJARAT STARTUP- નવજાત બાળકોની ઈમ્યુંનીટી માટે આયુર્વેદિક ઇનોવેશન
RELATED ARTICLES

