GUJARAT STARTUP-21- સાયન્સને સરળ રીતે શીખવવાનું અનોખું અભિયાન

0
53

ડો. મેઘા ભટ્ટ બાળકોમાં આ વિષયને લઈને રસ કેવી રીતે કેળવી શકે . ગણિતના દાખલાઓ પણ રસપ્રદ લાગે અને વિજ્ઞાન ટેક્નૉલૉજીમાં કરાયેલા શોધ. તે અંગે બાળકોને સ્કીલ ડેવલોપમેન્ટ સાથે કેવી રીતે શીખવી શકાય તે મનોમંથન કર્યું . અને શિક્ષણ ક્ષેત્રે ખુબ સરસ ઇનોવેશન ગુજરાત સ્ટાર્ટઅપ પોલીસી અંતર્ગત કર્યું . તેઓ કહે છે કે બાળકો કોઈ સાયન્સનું મોડલ તૈયાર કરતા હોય તો તેને આઈડિયા આપો કે તે રિસર્ચ બેઝ્ડ મોડલ તૈયાર કરે,