GUJARAT BJP LIST : જાણો ગુજરાતમાં કોણે મળી ટીકીટ, કોનું કપાયું પત્તું

0
172
Power Play 1521
Power Play 1521

GUJARAT BJP LIST :  લોકસભા ચૂંટણી 2024 માટે ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઉમેદવારોની પહેલી યાદી બહાર પાડવામાં આવી છે.  દિલ્હીમાં બીજેપી પાર્ટી હેડક્વાર્ટર ખાતે મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આ જાહેરાત કરવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રથમ યાદીમાં 195 ઉમેદવારો ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે.   ભાજપની પ્રથમ યાદીમાં ગુજરાતના 15 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. 

GUJARAT BJP LIST :  15 ઉમેદવારોના નામ જાહેર કરાયા

  • કચ્છ- વિનોદ ચાવડા
  • બનાસકાંઠા- ડૉ રેખાબેન ચૌધરી
  • પાટણ- ભરતસિંહ ડાભી
  • ગાંધીનગર- અમિત શાહ
  • અમદાવાદ પશ્ચિમ- દિનેશ મકવાણા
  • રાજકોટ- પરુશોત્તમ રુપાલા
  • પોરબંદર- મનસુખ માંડવિયા
  • જામનગર- પૂનમબેન માડમ
  • આણંદ- મિતેશ પટેલ
  • ખેડા-દેવુસિંહ ચૌહાણ
  • પંચમહાલ-રાજપાલ સિંહ મહેંદ્રસિંહ જાદવ
  • દાહોદ -જસવંતસિંહ ભાભોર
  • ભરુચ- મનસુખ વસાવા
  • બારડોલી-પ્રભુભાઈ વસાવા
  • નવસારી-સીઆર પાટીલ
GUJARAT BJP LIST

ગુજરાત ભાજપ દ્વારા 15 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે, આ 15 બેઠકોમાં 10 ઉમેદવારોને રીપીટ કરવામાં આવ્યા છે, જયારે 5 બેઠકોના સાંસદોનું પત્તું કપાયું છે, જાણો કોનું પત્તું કપાયું અને કોને મળ્યું સ્થાન

   સીટકોનું પત્તું કપાયું                  કોને મળી ટીકીટ     
અમદાવાદ પશ્ચિમ    ડો, કિરીટ સોલંકીદિનેશ મકવાણા  
પંચમહાલરતનસિંહ રાઠોડ            રાજપાલસિંહ જાધવ  
પોરબંદરરમેશ ધડુક                 મનસુખ માંડવીયા  
બનાસકાંઠાપરબત પટેલ              ડો, રેખાબેન ચૌધરી  
રાજકોટ મોહન કુંડારિયા            પુરસોત્તમ રૂપાલા       

ગુજરાતના સમાચાર વાંચવા – અહી ક્લિક કરો

દેશના સમાચાર વાંચવા – અહી ક્લિક કરો

યુટ્યુબ શોર્ટ્સ જોવા – અહી ક્લિક કરો


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.