HomeBreaking Newsગ્રીન સિટી ગાંધીનગરના રસ્તા બન્યા સુમસાન

ગ્રીન સિટી ગાંધીનગરના રસ્તા બન્યા સુમસાન

પાટનગરમાં તાપમાનનો પારો ઉંચકાયો

રાજ્યના 15 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રી ને પાર પહોંચ્યો છે. હવામાન ખાતાની આગાહી પ્રમાણે ગુજરાતમાં હજુ પણ ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોચતા નાગરિકો ત્રાહિમામ છે.

આગામી 24 કલાકમાં તાપમાનની સ્થિતિ યથાવત રહેશે. રાજ્યનું પાટનગર ગ્રીન સિટી ગાંધીનગર પણ હિટ વેવ ની યાદીમાં છે. આ ઉપરાંત  પોરબંદર જુનાગઢ અને દીવમાં પણ હિત વેવની યાદીમાં છે.

ગરમીના કારણે રોડ રસ્તા સુમસામ જોવા મળી રહ્યા છે. અને રવિવારે રજા છે પણ  નગરજનો ઘરમાં પુરાઈ રહ્યા છે. ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી ગરમીનો જોર સતત વધ્યું . ગ્રીન સિટી ગાંધીનગર ગરમીમાં બીજા ક્રમે છે.

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર લાઈવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ https://vrlivegujarat.com/

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments