HomeDeshગો ફર્સ્ટની ફ્લાઈટ રદ્દ કરવામાં આવી

ગો ફર્સ્ટની ફ્લાઈટ રદ્દ કરવામાં આવી

પેટ્રોલિયમ કંપનીઓને બાકી ચૂકવણી ન કરવાને કારણે, GoFirst એરલાઈને તેની 3જી અને 4 મેની ફ્લાઈટ્સ રદ કરી છે. એરલાઈન્સ રોકડની ભારે તંગીનો સામનો કરી રહી છે. જેના કારણે ટિકિટ બુક કરાવનાર મુસાફરો મુશ્કેલીમાં મુકાઈ ગયાં છે. 3 અને 4 મેના રોજ ગો ફર્સ્ટની ટિકિટ બુક કરાવનાર મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.જો પેટ્રલિયમ કંપનીને ચુકવણી કરવામાં નહીં આવેતો ગો એર સાથે કંપની વ્યવહાર બંધ કરી શકે છે. .વીઆરલાઇવ ન્યુઝ, વધુ સમાચારો માટે જોતા રહો અમારી વેબસાઇટ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments