HomeDesh9 મે સુધી ગો ફર્સ્ટેની ફલાઈટો રદ્દ  

9 મે સુધી ગો ફર્સ્ટેની ફલાઈટો રદ્દ  

GoFirst એરલાઈન્સ નાણાકીય સંકટમાંથી પસાર થઈ રહી છે.હવે ગો ફર્સ્ટે તેની તમામ ફલાઈટો 9 મે સુધી રદ્દ કરી દીધી છે. ગો ફર્સ્ટે આ અંગે ટવિટ કરીને જાણ કરી છે.અને મુસફરોને પડેલી હાલાકી અંગે પણ માફી માગી છે. આગાઉ GoFirst એરલાઈને તેની 3જી અને 4 મેની ફ્લાઈટ્સ રદ કરી હતી. એરલાઈન્સ રોકડની ભારે તંગીનો સામનો કરી રહી છે. જેના કારણે ટિકિટ બુક કરાવનાર મુસાફરો મુશ્કેલીમાં મુકાઈ ગયાં છે.ત્યારે બીજી તરફ  મુશ્કેલીનો સામનો કરી રહેલી GoFirst એરલાઈન્સે નાદારી માટે પણ અરજી કરી છે.વીઆરલાઇવ ન્યુઝવધુ સમાચારો માટે જોતા રહો અમારી વેબસાઇટ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments