Home Gujarat Gandhinagar ગાંધીનગર પાટીદાર બેઠક #gopalitalia #patidar #gondal #mehsana #dudhsagar #alpeshkathiriya #majohpanara #dineshbanbhaniya

ગાંધીનગર પાટીદાર બેઠક #gopalitalia #patidar #gondal #mehsana #dudhsagar #alpeshkathiriya #majohpanara #dineshbanbhaniya

0
586

ગાંધીનગર પાટીદાર બેઠક #gopalitalia #hardik patel #patidar #gondal #mehsana #dudhsagar #alpeshkathiriya #majohpanara #dineshbanbhaniya – ગુજરાતમાં વિસાવદર બેઠક પર યોજાયેલી પેટાચૂંટણીમાં ગોપાલ ઈટાલિયાની જીતના ગણતરીના દિવસોમાં જ પાટીદાર અનામત આંદોલન સાથે સંકળાયેલા નેતાઓએ ગાંધીનગરમાં બેઠક બોલાવતા અનેક ચર્ચાએ જોર પકડ્યું છે.

ગાંધીનગર પાટીદાર બેઠક અનામત આંદોલન આગેવાન

ગાંધીનગરમાં યોજાઈ રહેલી ચિંતન શિબિરમાં પાટીદાર અનામત આંદોલન સાથે સંકળાયેલા અલ્પેશ કથીરિયા, મનોજ પનારા, દિનેશ બાંભણિયા, રેશમા પટેલ, ગીતા પટેલ, ધાર્મિક માલવિયા, ચિરાગ પટેલ, લલિત વસોયા, લલિત કગથરા સહિતના નેતાઓ હાજર છે. જેઓ પાટીદાર સમાજને અસર કરતા વિવિધ મુદ્દાઓની ચર્ચા કરી છે

ગાંધીનગરમાં આજે યોજાઈ રહેલી બેઠકમાં પાટીદાર અનામત આંદોલન સમયના નેતાઓ પાટીદાર ચિંતન શિબિરના બેનર નીચે એકત્ર થયા છે. નોંધનીય છે કે, આંદોલન પછી સત્તામાં આવેલા હાર્દિક પટેલ અને ગોપાલ ઈટાલિયા જેવા નેતાઓ આ બેઠકમાં હાજર રહ્યા નથી

હાર્દિક પટેલ અને ગોપાલ ઈટાલિયા ગાયબ

 તમને એ પણ જણાવી દઈએ કે તાજેતરમાં આપ પાર્ટીના ધારાસભ્ય બનેલા ગોપાલ ઈટાલિયાની વિસાવદરમાં જીત થઈ છે અને ત્યારબાદ પાટીદાર સમાજના અગ્રણીઓની બેઠક મળી રહી છે. જેમાં પાસના અગ્રણી કન્વીનરો ઉપરાંત અલ્પેશ કથીરિયા, ધાર્મિક માલવિયા ભાજપ નેતા વરૂણ પટેલ પણ આ બેઠકમાં હાજરી આપી  છે. સમાજમાં હજી ઘણા પડતર પ્રશ્નો છે તેનું નિરાકરણ લાવવા માટે આ બેઠક મળી રહી હોવાની વાત છે.

ચિંતન બેઠકના બહાને નવું રાજકીય ચક્ર ગતિ

જોકે પાટીદાર સમાજની ચિંતન બેઠકના બહાને નવું રાજકીય ચક્ર ગતિ પકડી રહ્યું છે. ચર્ચા તો ‘વિચારમંથન’ની, પણ અંદરખાને એંધાણ છે કે આ બેઠક કોઇ મોટી નવાજૂનીનો સંકેત આપી રહી છે. બેઠક દરમિયાન ખાસ કરીને ગોંડલ વિધાનસભા બેઠક ચર્ચાનો કેન્દ્ર બની રહી. જ્યાંથી ભાજપ ના ધારાસભ્ય જયરાજસિંહ સામે મોરચો ખોલવાની તૈયારી થઈ રહી હોય તેવું પણ લાગી રહ્યું છે    

ગાંધીનગર પાટીદાર બેઠક ચૂંટણી પહેલા

એવું માનવામાં આવી રહ્યું છે કે આગામી ચૂંટણી પહેલા પાટીદાર નેતૃત્વ આ બેઠકને પુનઃ દાવો જમાવાનું મંચ બનાવી શકે છે. ગોંડલના જયરાજસિંહ જાડેજા જેવા નેતાઓ માટે આ ચર્ચા ચિંતા ઉભી કરે એવી છે. કારણ કે ચિંતનના નામે જે દિશામાં ચર્ચાઓ થઈ, તેમાં નવાજૂની થવાની ગંધ આવી રહી છે , શું ચિંતન બેઠકનો હેતુ સમાજ માટેનો માર્ગદર્શન છે કે આગોતરા રાજકીય ઘૂંટણિયાં? આવનારા દિવસોમાં વધુ સ્પષ્ટતા થશે, પણ ગોંડલનું નામ હૉટટૉપિક બની ગયું છે, એ નિશ્ચિત છે.

ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો

યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે