Home Videsh From Pitch to Royal Box: લંડનમાં શુભમન ગિલનો ‘શાહી’ અંદાજ, ₹96 લાખના...

From Pitch to Royal Box: લંડનમાં શુભમન ગિલનો ‘શાહી’ અંદાજ, ₹96 લાખના આઉટફિટમાં ચમક્યા ભારતીય કેપ્ટન, વિમ્બલ્ડનમાં ફેન્સ થયા દીવાના

0
103
From Pitch to Royal Box
From Pitch to Royal Box

From Pitch to Royal Box: ટીમ ઈન્ડિયાના ટેસ્ટ અને વન-ડે કેપ્ટન શુભમન ગિલ હાલમાં ક્રિકેટના મેદાનથી દૂર લંડનમાં વિમ્બલ્ડન 2026 ટેનિસ ચેમ્પિયનશિપનો આનંદ માણી રહ્યા છે. ટેનિસના ‘રોયલ બોક્સ’માં આમંત્રિત થનારા સચિન તેંડુલકર, વિરાટ કોહલી અને રોહિત શર્મા પછીના માત્ર ચોથા ભારતીય ક્રિકેટ કેપ્ટન બનીને ગિલે એક મોટી સિદ્ધિ મેળવી છે. જોકે, ગિલની આ મુલાકાત કરતાં પણ વધુ ચર્ચા તેના લક્ઝરી લુક અને આઉટફિટની થઈ રહી છે, જેની કુલ કિંમત જાણીને તમે પણ ચોંકી જશો.

From Pitch to Royal Box

From Pitch to Royal Box: માથાથી પગ સુધી બ્રાન્ડેડ લુક: કિંમત જાણીને ઉડી જશે હોશ

શુભમન ગિલ વિમ્બલ્ડનના ડ્રેસ કોડને અનુસરીને એકદમ ક્લાસિક સૂટ-બૂટમાં જોવા મળ્યા હતા. ગિલના આ સંપૂર્ણ લુકની અંદાજિત કિંમત ₹96 લાખથી વધુ થાય છે:

  • રોલેક્સ ઘડિયાળ (Rolex Cosmograph Daytona): ગિલના આ લુકની સૌથી આકર્ષક વસ્તુ તેની રોલેક્સ ઘડિયાળ હતી, જેની કિંમત આશરે ₹90 લાખ છે.
  • રાલ્ફ લોરેન સૂટ: લક્ઝરી બ્રાન્ડ રાલ્ફ લોરેનનું બ્લેઝર (₹3.4 લાખ), શર્ટ (₹17,000) અને ટ્રાઉઝર (₹77,000) સાથે ટાઈ (₹13,000) પહેરીને ગિલે ક્લાસિક ફેશનનું પ્રદર્શન કર્યું હતું.
  • કાર્ટિયર સનગ્લાસીસ: પાવરફુલ લુક માટે કાર્ટિયરના ગોગલ્સની કિંમત ₹1.03 લાખ છે.
  • ક્રિશ્ચિયન લૂબુટિન શૂઝ: પ્રીમિયમ લોફર શૂઝ (₹85,000), જેના પર બનેલા ‘કિસ’ના નિશાને ફેન્સનું વિશેષ ધ્યાન ખેંચ્યું છે અને સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યું છે.
From Pitch to Royal Box

From Pitch to Royal Box: સચિન તેંડુલકર સાથેની તસવીર વાયરલ

રોયલ બોક્સમાં શુભમન ગિલ સચિન તેંડુલકર અને અંજલિ તેંડુલકર સાથે બેઠેલા જોવા મળ્યા હતા. આ તસવીર સામે આવતા જ સોશિયલ મીડિયા પર ફેન્સે ગિલ અને સારા તેંડુલકરના સંબંધો અંગેની અટકળો તેજ કરી દીધી છે. ઘણા યુઝર્સે રમૂજમાં આને “સસુર-દામાદની જોડી” ગણાવીને મજાક-મસ્તી શરૂ કરી દીધી હતી.

From Pitch to Royal Box

From Pitch to Royal Box: રોજર ફેડરર સાથે મુલાકાત

વિમ્બલ્ડન દરમિયાન શુભમન ગિલે ટેનિસના દિગ્ગજ ખેલાડી રોજર ફેડરર સાથે પણ મુલાકાત કરી હતી. બંનેની વાતચીતનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.

હવે રજાઓ પૂરી કરીને શુભમન ગિલ 14 જુલાઈથી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે શરૂ થનારી 3 મેચોની વન-ડે સિરીઝમાં ફરી એકવાર બ્લુ જર્સીમાં ટીમ ઈન્ડિયાની કમાન સંભાળશે.

વધુ સમાચાર વાંચવા એટ અંહી ક્લિક કરો

સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલ અને સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ સામે ફરિયાદ, પોલીસ સ્ટેશનની બહાર કીર્તિએ ફેંક્યો પડકાર

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે