Home Breaking News First Phase Election : પ્રથમ તબક્કાની 102 બેઠકો માટે આજથી ફોર્મ ભરવાની...

First Phase Election : પ્રથમ તબક્કાની 102 બેઠકો માટે આજથી ફોર્મ ભરવાની શરૂઆત

0
890
First Phase Election
First Phase Election

First Phase Election :  લોકસભા ચૂંટણી 2024ના પ્રથમ તબક્કા માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. પ્રથમ તબક્કામાં 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 102 બેઠકો માટે નામાંકન પ્રક્રિયા આજથી શરૂ થઈ ગઈ છે.

First Phase Election :  પ્રથમ તબક્કાનું આજથી નામાંકન ભરાશે

First Phase Election


લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 102 બેઠકો માટે નામાંકન ભરવાની છેલ્લી તારીખ 27 માર્ચ છે. જોકે, બિહાર માટે નોમિનેશનની છેલ્લી તારીખ 28 માર્ચ રાખવામાં આવી છે. જ્યારે ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ 30 માર્ચ છે. આ સિવાય બિહારમાં નામાંકન પરત ખેંચવા માટે 2 એપ્રિલની તારીખ નક્કી કરવામાં આવી છે. જો કે, તહેવારને કારણે બિહારમાં લોકસભાની પ્રથમ તબક્કાની બેઠકો માટે નામાંકન ભરવાની છેલ્લી તારીખ 28 માર્ચ રાખવામાં આવી છે. બિહારની 40માંથી 4 બેઠકો પર પ્રથમ તબક્કામાં મતદાન થશે.

First Phase Election :  પ્રથમ તબક્કામાં 102 બેઠકો પર ચૂંટણી યોજાશે

First Phase Election


પ્રથમ તબક્કામાં 21 રાજ્યોની 102 બેઠકો પર ચૂંટણી યોજાશે. તેમાં પુડુચેરી, મિઝોરમ, મેઘાલય, મધ્ય પ્રદેશ, મણિપુર, મહારાષ્ટ્ર, અરુણાચલ પ્રદેશ, આસામ, બિહાર, છત્તીસગઢ, જમ્મુ અને કાશ્મીર, લક્ષદ્વીપ, રાજસ્થાન, સિક્કિમ, તમિલનાડુ, ત્રિપુરા, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, બંગાળ, નાગાલેન્ડ, આંદામાન નિકોબારનો સમાવેશ થાય છે. .

First Phase Election :   4 જૂને મતગણતરી થશે

First Phase Election


લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 19 એપ્રિલે 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 102 બેઠકો પર મતદાન થશે. 18મી લોકસભાની ચૂંટણી 19 એપ્રિલથી શરૂ થશે અને 26 એપ્રિલ, 7 મે, 13 મે, 20 મે, 25 મે અને 1 જૂનના રોજ સાત અલગ-અલગ તબક્કામાં મતદાન થશે. જ્યારે 4 જૂને મતગણતરી થશે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે