HomeGujaratનડિયાદ બેંકમાં લાગી ભીષણ આગ

નડિયાદ બેંકમાં લાગી ભીષણ આગ

નડિયાદમાં આવેલ મિલ રોડ પર આવેલી બેંક ઓફ ઈન્ડિયામા ઓચિંતી આગ લાગી હતી.માહિતી મુજબ આગ લાગવાના કારણે બેંકનું તમામ ફર્નીચર બળીને ખાક થયી ગયું છે ઓચિંતી આગ લાગવાના કારણે બેંકમાં દોડધામ મચી જવા પામી હતી. આ ઘટનાની જાણ ફાયરબ્રિગેડને કરવામાં આવતા ઘટના સ્થળે પોહચી આગને કાબુમાં લેવાના પ્રયાસ હાથ ધર્યો હતો.સ્થાનિક લોકો દ્વારા કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસને પણ જાણ કરવામાં આવી હતી.જેથી તેઓ ઘટના સ્થળે પોહચી આગ લાગવાના કારણની તપાસ કરી રહી છે. જોકે આગના પગલે કોઈ જાનમાલના સમાચાર સામે આવ્યા નથી..વધુ માહિતી માટે જોતા રહો વીઆર લાઈવ સાથેજ વી આર લાઈવ વેબસાઈટ અને યુ ટ્યુબ પર પણ નિહાળી શકો

nadiyad

નડિયાદ બેંકમાં લાગી ભીષણ આગ

બેંકનું તમામ ફર્નીચર બળીને ખાક

બેંક ઓફ ઈન્ડિયામા ઓચિંતી આગ

ઘટનાની જાણ ફાયરબ્રિગેડને કરવામાં આવી

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments