HomeGujarat દાહોદ જિલ્લા ભાજપ દ્વારા પત્રકાર પરિષદ

 દાહોદ જિલ્લા ભાજપ દ્વારા પત્રકાર પરિષદ

દાહોદના છાપરી ખાતે આવેલ કમલમં ખાતે દાહોદ જિલ્લા ભાજપ દ્વારા મનકી બાતના 100માં એપિસોડ સંરર્ભે પત્રકાર પરીષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મનકી બાતના 100માં એપિસોડની ચર્ચાઓને લઈને માહિતી આપાવામાં આવી હતી.આ પત્રકાર પરિષદમાં દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ શંકર અમલીયાર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. પત્રકાર પરિષદમાં જણવાવામાં આવ્યું હતું કે 30 એપ્રિલ 2023 રવિવારે ભાજપના  કાર્યકારતાઓ નક્કી કરેલા બુથો પર  મન કી બાત કાર્યક્રમ નું લાઈવ ટેલિકાસ્ટ  બતાવવામાં આવશે . જેમાં મોટી સંખ્યામાં સ્થાનિકો તેમજ ભાજપા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેશે..માહિતિ માટે જોતા રહો વીઆર લાઈવ વધુ અપડેટ માટે જુઓ યુટ્યુબ ચેનલ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments