બાળકો આજના સમયમાં મોબાઈલ ને ટીવીમાં જ રચ્યા પચ્યા રહે છે. જેના કારણે બાળકોમાં આળસ વધી રહી છે અને તેઓ આઉટડોર એક્ટીવીટીમાં ભાગ નથી લેતા પરિણામે પછી બાળકોની સ્થૂળતા વધે છે.