HomeDeshધ કેરળ સ્ટોરીને યુપીમાં ટેક્સ ફ્રી કરવામાં આવી

ધ કેરળ સ્ટોરીને યુપીમાં ટેક્સ ફ્રી કરવામાં આવી

ધ કેરળ સ્ટોરી ફિલ્મ સતત વિવાદોમાં રહી છે. ત્યારે વધુ એક રાજ્યએ આ ફિલ્મને કરમુક્ત કરવાનો નિણર્ય કર્યો છે. મધ્યપ્રદેશ બાદ ઉત્તર પ્રદેશમાં ધ કેરળ સ્ટોરીને કરમુક્ત કરવાનો નિર્ણય કરવામાં આવતી છે. યોગી આદિત્યનાથ દ્વારા ટ્વીટ કરીને કહેવામાં આવ્યું છે કે યુપીમાં ધ કેરળ સ્ટોરીને કરમુક્ત કરવામાં આવી છે.

%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AB%E0%AA%BE%E0%AA%AB

તો બીજી તરફ યોગી આદિત્યનાથના ઓફીસના ટ્વીટર પેજ પરથી ટ્વીટ કરવામાં આવ્યું છે કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ધ કેરળ સ્ટોરી ફિલ્મ પોતાના મંત્રીમંડળ સાથે 12 મેના રોજ લખનઉમાં નિહાળશે.

વીઆર લાઈવની વેબસાઈટ પર વધુ માહિતી મેળવવા માટે અહી ક્લિક કરો, યુટ્યુબ પર માહિતી મેળવવા માટે અહિયાં ક્લિક કરો

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments