દિલની વાત 850 | દંડની કાર્યવાહી થવી જોઈએ ? | VR LIVE

0
159

અમદાવાદમાં શહેરના રસ્તા પર થૂંકનાર પર એએમસી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરથી નજર રાખવામાં આવશે. જે બાદ મનપા આવા કેસોની વિગતો પોલીસને મોકલશે. છેલ્લા 2 મહિનાના 257 સ્પિટિંગ કેસ પોલીસને મોકલવામાં આવ્યા છે. મહત્વનું છે કે, સુરતમાં પણ આ નિયમ લાગું થઈ ચૂક્યો છે. અહીં જાહેરમાં થૂંકનાર સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી રહી છે. એક રિપોર્ટ મુજબ, સુરતમાં જાહેર રસ્તા પર થૂંકનારા 18,000 લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. આ તમામ લોકોને દંડ ફટકારવામાં આવ્યો છે.શું આ નિયમ સમગ્ર ગુજારતમાં લાગુ થવો જોઈએ ? વધુ માહિતી માટે જોતા રહો વીઆર લાઈવ સાથેજ વી આર લાઈવ વેબસાઈટ અને યુ ટ્યુબ પર પણ નિહાળી શકો