Home State Uttar Pradesh Valsad Express: વલસાડ એક્સપ્રેસમાં આગ ઓલવતી વખતે વિસ્ફોટ, RPF કોન્સ્ટેબલનું કરૂણ મોત

Valsad Express: વલસાડ એક્સપ્રેસમાં આગ ઓલવતી વખતે વિસ્ફોટ, RPF કોન્સ્ટેબલનું કરૂણ મોત

0
1037
Valsad Express: વલસાડ એક્સપ્રેસમાં આગ ઓલવતી વખતે વિસ્ફોટ, RPF કોન્સ્ટેબલનું કરૂણ મોત
Valsad Express: વલસાડ એક્સપ્રેસમાં આગ ઓલવતી વખતે વિસ્ફોટ, RPF કોન્સ્ટેબલનું કરૂણ મોત

Valsad Express: ગુજરાતના વલસાડમાં હમસફર એક્સપ્રેસ ટ્રેનમાં આગ લાગી હતી. જનરેટર કોચમાં આગ ફાટી નીકળી હતી અને પેસેન્જર કોચમાં ફેલાઈ ગઈ હતી. આગ ઓલવતી વખતે વિસ્ફોટ (Blast in Train) થતા એક RPF કોન્સ્ટેબલનું કરૂણ મોત નીપજ્યું છે.

Valsad Express માં બોગીમાં શોર્ટ સર્કિટના કારણે લાગી આગ

Valsad Express: વલસાડ એક્સપ્રેસમાં આગ ઓલવતી વખતે વિસ્ફોટ, RPF કોન્સ્ટેબલનું કરૂણ મોત
Valsad Express: વલસાડ એક્સપ્રેસમાં આગ ઓલવતી વખતે વિસ્ફોટ, RPF કોન્સ્ટેબલનું કરૂણ મોત

મુઝફ્ફરપુર રેલવે સ્ટેશન પર વલસાડ એક્સપ્રેસની બોગીમાં બ્લાસ્ટ થતાં એક RPF જવાનનું મોત નીપજ્યું છે. બોગીમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. આરપીએફની ટીમે આગને કાબૂમાં લેવાનું શરૂ કર્યું હતું. તે જ સમયે કોન્સ્ટેબલ વિનોદ કુમારે નાના ફાયર સિલિન્ડર (fire extinguisher) વડે આગ ઓલવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. દરમિયાન આગના સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો.

અકસ્માત એટલો ભયાનક હતો કે વિનોદ કુમારનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું. ઘટના બાદ વિસ્તારમાં ભયનો માહોલ છવાયો હતો. રેલવે અધિકારીઓએ વિનોદ કુમારને હોસ્પિટલમાં દાખલ કર્યા પરંતુ ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા.

લોક ખોલતાની સાથે જ થયો સિલિન્ડર બ્લાસ્ટ

Valsad Express સોમવારે સવારે 6.30 વાગ્યે મુઝફ્ફરપુર રેલવે સ્ટેશન પર આવી હતી. થોડા સમય બાદ ટ્રેનની S-8 બોગીના ટોયલેટમાં આગની જ્વાળાઓ બહાર આવવા લાગી. આગની માહિતી મળતાં જ રેલવે અને આરપીએફની ટીમો અહીં પહોંચી અને આગને કાબૂમાં લેવાનું શરૂ કર્યું.

આરપીએફ જવાન વિનોદ કુમાર પણ આગ પર કાબૂ મેળવવા માટે પહોંચ્યા હતા. તેણે ફાયર સિલિન્ડર વડે આગને કાબૂમાં લેવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. એક ફાયર સિલિન્ડર ખતમ થઈ ગયો હતો પરંતુ જ્વાળાઓ ઓછી થઈ ન હતી.

દરમિયાન અન્ય ફાયર સિલિન્ડર વડે આગને કાબૂમાં લેવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. સિલિન્ડરનું લોક ખોલતાની સાથે જ સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો. જેમાં વિનોદ કુમારનું કરૂણ મોત થયું.

વિનોદ કુમારની 2 વર્ષ પહેલા થઇ હતી પોસ્ટીંગ

વિનોદ કુમાર અરાહના રહેવાસી હતા. આરપીએફએ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને તપાસ શરૂ કરી છે. આરપીએફના જણાવ્યા અનુસાર કોન્સ્ટેબલ વિનોદ કુમાર આરા નગર વિસ્તારનો રહેવાસી હતો. બે વર્ષથી મુઝફ્ફરપુર આરપીએફ પોસ્ટમાં કોન્સ્ટેબલ તરીકે તૈનાત હતા. તેમના પરિવારજનોને આ ઘટના અંગે જાણ કરવામાં આવી છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે