Home State Gujarat Election Fever Grips Gujarat: ગુજરાતમાં ચૂંટણીનો ધમધમાટ એપ્રિલમાં જાહેર થઈ શકે છે...

Election Fever Grips Gujarat: ગુજરાતમાં ચૂંટણીનો ધમધમાટ એપ્રિલમાં જાહેર થઈ શકે છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, સીમાંકન પ્રક્રિયા પૂર્ણ

0
283
Election Fever Grips Gujarat
Election Fever Grips Gujarat

Election Fever Grips Gujarat: ગુજરાતમાં જિલ્લા અને તાલુકા પંચાયતોની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા વહીવટી તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. નવા સીમાંકન બાદ હવે મતદારયાદીની પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે, જેને જોતા એવું મનાઈ રહ્યું છે કે એપ્રિલ મહિનામાં ચૂંટણીની સત્તાવાર જાહેરાત થઈ શકે છે.

Election Fever Grips Gujarat:ચૂંટણી પ્રક્રિયાનું મહત્વનું શિડ્યુલ

Election Fever Grips Gujarat:

ચૂંટણી આયોગ દ્વારા મતદારયાદી તૈયાર કરવા માટેનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે:

  • 23 માર્ચ: પ્રાથમિક મતદારયાદીની પ્રસિદ્ધિ. નાગરિકો આ યાદીમાં પોતાનું નામ ચકાસી શકશે.
  • 27 માર્ચ સુધી: જો યાદીમાં કોઈ ભૂલ હોય અથવા નામ ખૂટતું હોય, તો દાવા અને વાંધા રજૂ કરી શકાશે.
  • 30 માર્ચ: વાંધાઓની તપાસ પૂર્ણ કરી આખરી નિર્ણય લેવામાં આવશે અને ત્યારબાદ અંતિમ મતદારયાદી જાહેર થશે.

Election Fever Grips Gujarat: નવું સીમાંકન અને વહીવટી સજ્જતા

આયોગે વર્ષ 2011ની વસ્તી ગણતરીના આધારે રાજ્યની 34 જિલ્લા પંચાયતો અને 260 તાલુકા પંચાયતો માટેના મતવિસ્તારોનું નવું સીમાંકન પૂર્ણ કરી લીધું છે. વિધાનસભાની તાજી ફોટોવાળી મતદારયાદીના આધારે જ પંચાયતવાર નવી યાદીઓ તૈયાર કરવામાં આવી રહી છે.

ચૂંટણીને પારદર્શક બનાવવા માટે દરેક જિલ્લામાં:

  • ચૂંટણી અધિકારીઓ (RO) અને મદદનીશ ચૂંટણી અધિકારીઓ (ARO)ની નિમણૂક થઈ ચૂકી છે.
  • મામલતદારોને ‘નમૂના-2’ મુજબ અપડેટેડ યાદીઓ તૈયાર કરવા આદેશ અપાયા છે.

મતદારો માટે મોટી તક

Election Fever Grips Gujarat:

આ વખતે ખાસ જોગવાઈ રાખવામાં આવી છે કે ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ સુધી પૂરવણી મતદારયાદી દ્વારા નામ ઉમેરવા, સુધારવા કે કમી કરવાની પ્રક્રિયા ચાલુ રહેશે. આથી, જે નાગરિકોના નામ પ્રાથમિક યાદીમાં રહી ગયા હોય તેમને પણ તક મળશે.

વધુ સમાચાર વાંચવા મમાટે અંહી ક્લિક કરો : ગીરમાં ઉનાળે અષાઢી માહોલ, કેસર કેરીના પાક પર મોટું જોખમ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે