Home Desh મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમમાં ચૂંટણી : ECની પ્રેસ કોન્ફરન્સ

મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમમાં ચૂંટણી : ECની પ્રેસ કોન્ફરન્સ

0
880
Election Commission of India
Election Commission of India

Election : ચૂંટણી પંચ દ્વારા આજે પાંચ રાજ્યો મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમમાં ચૂંટણી (Election) ની તારીખો જાહેર કરવા કરવામાં આવી છે. ચૂંટણી પંચે પ્રેસ કોન્ફરન્સ યોજી છે. જેમાં દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી (Election) નો કાર્યક્રમ જાહેર કરવામાં આવી.

મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, ચૂંટણી પંચે તમામ 5 રાજ્યોની મુલાકાત લીધી અને તમામ રાજ્યોના રાજકીય પક્ષો સાથે બેઠક યોજી હતી. આ સિવાય રાજ્ય સરકારો અને વિવિધ સરકારી એજન્સીઓ સાથે આપણ બેઠક યોજાઈ હતી. અમે રાજકીય પક્ષોના નેતાઓને મળ્યા. તેમના સૂચનો અને પ્રતિભાવો લેવામાં આવ્યા. 5 રાજ્યો (રાજ્યો મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમ)માં 679 વિધાનસભા બેઠકો છે.

2 29

પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી 7 થી 30 નવેમ્બર દરમિયાન યોજાશે, પરિણામ 3 ડિસેમ્બરે આવશે.

પાંચ રાજ્યોમાં 7 નવેમ્બરથી 30 નવેમ્બર સુધી વિધાનસભા ચૂંટણી યોજાશે

તમામ રાજ્યોમાં મત ગણતરી બાદ ચૂંટણીના પરિણામો 3 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે. 

વિધાનસભા ચૂંટણી તારીખો 2023: 5 રાજ્યોની વિધાનસભાની મુદત ક્યારે પૂરી થશે?

મિઝોરમ – 17 ડિસેમ્બર

છત્તીસગઢ – 3 જાન્યુઆરી

મધ્ય પ્રદેશ – 8 જાન્યુઆરી

રાજસ્થાન – 14 જાન્યુઆરી

તેલંગાણા – 18 જાન્યુઆરી

કુલ 1.77 લાખ મતદાન મથકો :
મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારના જણાવ્યા અનુસાર, પાંચ રાજ્યો – મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા, રાજસ્થાન અને મિઝોરમમાં કુલ 1.77 લાખ મતદાન મથકો હશે.

કુલ 679 વિધાનસભા બેઠકો પર ચૂંટણી યોજાશે :
મુખ્ય ચૂંટણી કમિશનરના જણાવ્યા અનુસાર, પાંચ રાજ્યો – મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા, રાજસ્થાન અને મિઝોરમમાં કુલ 679 વિધાનસભા બેઠકો છે.

પાંચ વિધાનસભાની મુદત ડિસેમ્બર અને જાન્યુઆરીમાં પૂર્ણ થઈ રહી છે.
મિઝોરમ વિધાનસભાનો કાર્યકાળ 23 ડિસેમ્બરે સમાપ્ત થઈ રહ્યો છે. બાકીના ચાર રાજ્યો મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા અને રાજસ્થાનની વિધાનસભાનો કાર્યકાળ 16 જાન્યુઆરી, 2024ના રોજ સમાપ્ત થશે.

પાંચ રાજ્યોમાં 16 કરોડ મતદારો: ચૂંટણી પંચ

મુખ્ય ચૂંટણી કમિશનરના જણાવ્યા અનુસાર, 2023ની વિધાનસભા ચૂંટણી માટે પાંચ રાજ્યો – મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા, રાજસ્થાન અને મિઝોરમમાં કુલ 16 કરોડ મતદારો છે, જેમાંથી 8.52 કરોડ પુરુષ અને 7.8 કરોડ મહિલા મતદારો છે.

પાંચેય રાજ્યોની મુલાકાત લીધી : ચૂંટણી પંચ
મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું કે પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત કરતા પહેલા પંચે તમામ પાંચ રાજ્યો – મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા, રાજસ્થાન અને મિઝોરમની મુલાકાત લીધી હતી.

જુઓ વિધાનસભા ચૂંટણી 2023નું શેડ્યૂલ :

રાજ્ય (કુલ બેઠકો)મતદાન સ્ટેજમતદાન તારીખવિધાનસભા બેઠકોમત ગણતરી/ચૂંટણીના પરિણામો
મધ્ય પ્રદેશ (230)1નવેમ્બર 17, 2023 (શુક્રવાર)230ડિસેમ્બર 3, 2023 (રવિવાર)
રાજસ્થાન (200)1નવેમ્બર 23, 2023 (ગુરુવાર)200ડિસેમ્બર 3, 2023 (રવિવાર)
તેલંગાણા (119)1નવેમ્બર 30, 2023 (ગુરુવાર)119ડિસેમ્બર 3, 2023 (રવિવાર)
મિઝોરમ (40)1નવેમ્બર 7, 2023 (મંગળવાર)40ડિસેમ્બર 3, 2023 (રવિવાર)
છત્તીસગઢ (90)1 (બે તબક્કા)નવેમ્બર 7, 2023 (મંગળવાર)20ડિસેમ્બર 3, 2023 (રવિવાર)
છત્તીસગઢ (90)1 (બે તબક્કા)નવેમ્બર 17, 2023 (શુક્રવાર)70ડિસેમ્બર 3, 2023 (રવિવાર)

દેશ, દુનિયા અને રાજનીતિને લગતા વધુ સમાચાર માટે – ક્લિક કરો અહી –

 “જેમણે વાંધો હોય, તે કેન્દ્ર સાથે વાત કરી ફરીથી કરાવી લે” : વસ્તી ગણતરી પર પ્રશ્ન કરનારને તેજસ્વીનો જવાબ

Cricket World Cup 2023 : આખરે કેમ ક્રિકેટ વૈશ્વિક બની શકી નથી ?

ટોલ ટેક્સ વધારા પર MNS ચીફ રાજ ઠાકરેનું નિવેદન,વાંચો અહીં

ISRO દરરોજ 100 થી વધુ સાયબર હુમલાનો ભોગ બને છે : એસ સોમનાથ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે