Home Dharma આગામી 18 મહિના દુનિયા માટે ભારે ! જાણો શું કહે છે જ્યોતિષી...

આગામી 18 મહિના દુનિયા માટે ભારે ! જાણો શું કહે છે જ્યોતિષી …

0
610
આગામી 18 મહિના દુનિયા માટે ભારે ! જાણો શું કહે છે જ્યોતિષી ...
આગામી 18 મહિના દુનિયા માટે ભારે ! જાણો શું કહે છે જ્યોતિષી ...

આગામી સમય દુનિયા માટે ભારે રહેશે અને દુનિયાભરના દેશોમાં અશાંતિ જોવા મળે તો નવી નહિ .. કારણકે જાણીતા જ્યોતિષ અને તજજ્ઞોની માનીએ તો તેમને આગામી સમયની ગ્રહોની ચાલ જોઇને કેટલીક આશંકા વ્યક્ત કરી છે. રશિયા યુક્રેન યુધ્ધને પણ લાંબો સમય થવા આવ્યો છે. તેમ છતાં ત્યાં અજંપાભરી સ્થિતિ છે. હળ ઈઝરાઈલ અને હમાસ સંઘર્ષ ચાલી રહ્યો છે અને બે અઠવાડિયા જેટલો સમય વીતી ગયો છે અને બંને વચ્ચે ભીષણ યુદ્ધ સર્જાયા પછી હજારો નાગરિકોના મોત થયા છે અને અ યુદ્ધ થતાની સાથે જ કેટલાક જ્યોતિષી કહી રહ્યા છેકે હમસે જે 7 ઓક્ટોબરે ઈઝરાઈલ પર અચાનક હુમલો કર્યો ત્યારથીજ ત્રીજા વિશ્વયુદ્ધની ચિનગારી ચાંપી દીધી છે. હવે આ યુદ્ધ અગામી સમયમાં ભીષણ થશે કે થાળું પડશે તેતો સમય કહેછે પરંતુ હાલ જ્યોતિષી કહી રહ્યા છે તે માનીએ તો આગામી 18 મહિના અલગ અલગ સ્થળે યુદ્ધ જોવા મળશે . કેટલાકના અનુમાન અનુસાર આ યુદ્ધ ત્રીજા વિશ્વા યુદ્ધ તરફ લઇ જાય છે તેવા એંધાણ છે. જ્યોતિષી અનુસાર શનિ મહારાજ પોતાની રાશિમાં ભ્રમણ કરે છે ત્યારે યુદ્ધ થાય છે. જ્યોતિષ કહી રહ્યા છેકે ફેબ્રુઆરી 2022માં રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો તે સમયે બીજું યુદ્ધ મધ્ય એશિયામાં અઝરબૈઝાન અને આર્મોનીયા વચ્ચે થયું. તે સમયે શનિ પોતાની રાશી મકર રાશિમાં ભ્રમણ કરી રહ્યા હતા . હમાસના હુમલા વખતે શનિ મહારાજ પોતાની કુંભ રાશિમાં ભ્રમણ કરી રહ્યા છે શનિ 29 માર્ચ 2025 સુધી કુંભ રાશિમાં ભ્રમણ કરશે અને આ સમય દરમિયાન પૃથ્વી પર વિવિધ યુદ્ધ જોવા મળશે.

જાણીતા જ્યોતિષ જે સમીકરણો બતાવે છે તે પ્રમાણે ગૂરૂ રાહુનો ચાંડાલ યોગ હોય અને તેની ઉપર શનિની અશુભ નજર હોય હોય તો પણ યુદ્ધ થઇ શકે છે . હમાસે ઈઝરાઈલ પર હુમલો કર્યો તે દિવસે ગુરૂ રાહુનો ચાંડાલ યોગ ચાલતો હતો . હમસે પોતાના પગપર જ કુહાડો માર્યો છે ગુરૂ રાહુના ચાંડાલ યોગમાં ભલભલા વિવેકભાન ભૂલી જાય છે જયોતિષીઓનું માનીએ તો ગુરૂ ગ્રહ માનવતાવાદી વિશ્વા એક કુટુંબ છે ની વિચારધારાવાળા જેના પીળા રંગના અદ્રશ્ય દિવ્ય સ્પંદનો પૃથ્વી ઉપર શુભતા ફેલાવે છે.

હમાસ 3

જોકે રાહુના છીંકણી કલરના અદ્રશ્ય સ્પંદનો વાતાવરણમાં અરાજકતા ફેલાવે છે. રાહૂ ઉપદ્રવ મચાવવાની વિચારધારા ધરાવે છે. જ્યોતિષીઓના મત પ્રમાણે ઈઝરાઈલ હમાસ યુધ્ધમાં હમાસનું ધનોત પનોત નીકળી જાય તેવા ગ્રહો રચાઈ રહ્યા છે. કારણકે હમસે પોતાના પગ પર કુહાડો માર્યો છે. જ્યોતિષી કહેછેકે અગામી 18 મહિના દુનિયા માટે ભારે છે અને 30 ઓક્ટોબર 2023 સુધી ગૂરૂ રાહુનો ચાંડાલ યોગ રહેશે.

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે