Home State Gujarat Delhi to gujarat : ગાંધીનગર નજીકથી ઝડપાયેલા 3 આતંકી ખતરનાક ઈરાદા બહાર...

Delhi to gujarat : ગાંધીનગર નજીકથી ઝડપાયેલા 3 આતંકી ખતરનાક ઈરાદા બહાર આવ્યા, મળી આવ્યું ખતરનાક કેમિકલ

0
562
Delhi to gujarat
Delhi to gujarat

Delhi to gujarat : ગાંધીનગરના અડાલજ પાસે ગુજરાત ATSએ ઝડપેલા ત્રણ આતંકીઓના ઈરાદાઓના ચોંકાવનારા ખુલાસા થયા છે. હૈદરાબાદના આતંકી ડો. અહેમદ સૈયદ સાઈનાઈડ કરતાં પણ ખતરનાક ઝેર તૈયાર કરી રહ્યો હતો. ગુજરાત ATSની એક ટીમ હૈદરાબાદ પહોંચી તેની નિવાસસ્થાને તપાસ કરી, જ્યાંથી ઝેરી કેમિકલ બનાવવાના રો મટીરીયલ્સનો મોટો જથ્થો મળી આવ્યો છે, જેને સીલ કરી તપાસ શરૂ કરવામાં આવી છે.

Delhi to gujarat : યુપી અને રાજસ્થાન ats ના ગુજરાતમાં ધામા

૧

આ કેસની ગંભીરતા જોતા ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન ATSની ટીમો પણ અમદાવાદ પહોંચી છે અને સંયુક્ત તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે ત્રણેય આરોપી કટ્ટરવાદી વિચારધારાથી પ્રેરાયેલા હતા અને વારંવાર કાશ્મીર જઈ આવતા હતા.

2 4

Delhi to gujarat : ડો. મોહિયુદ્દીને દિલ્હીના આઝાદ મૈદાન અને અમદાવાદના નરોડા ફ્રુટ માર્કેટની મુલાકાત લીધી હોવાનું સામે આવ્યું છે. શંકા છે કે કાશ્મીરી સફરજનની આડમાં કોઈ શંકાસ્પદ સામગ્રી દેશભરમાં મોકલવાની યોજના હતી.

૬

Delhi to gujarat :  ATSએ ત્રણેય આતંકીઓને અડાલજ અને છત્રાલ વિસ્તારમાં લઈ જઈ તપાસ અને પંચનામું કર્યું છે. અત્યારે ATSની ટીમ દિલ્હી જઈને અન્ય રાજ્યોમાં તેમની સંડોવણી અંગે વધુ તપાસ હાથ ધરશે.

વધુ સમાચાર વાંચવા માટે નીચે ક્લિક કરો

School news :શિક્ષકો BLO કામગીરીમાં જોડાતા શાળાઓ 4 તાસ સુધી સવારમાં ચલાવવાની રજૂઆત.

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે