CYCLONE : ગુજરાત પર વધુ એક આફતના મંડાણ,  ત્રાટકી શકે છે વાવાઝોડું  

0
537
CYCLONE
CYCLONE

CYCLONE :  રાજ્યમાં હજુ કમોસમી વરસાદનો રાઉન્ડ પૂરો જ થયો છે ત્યારે વધુ એક આફત ગુજરાત પર આવી રહી છે તેવા સંકેતો મળી રહ્યા છે, મુંબઈ નૌકાસ્ટના જણાવ્યા અનુસાર એક મોટું વાવાઝોડું સક્રિય થઇ રહ્યું છે, જે ઓડીશાની સરહદ પર ત્રાટકશે અને તેની અસર ગુજરાત પર પણ જોવા મળશે, ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી શકે છે.    

CYCLONE

CYCLONE : હાલમાં જ બંગાળની ખાડીમાં સર્જાયેલું તીવ્ર ચક્રવાત 23 મેથી 27 મે વચ્ચે ઓડિશા, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ત્રાટકે તેવી શક્યતા છે. મુંબઈ નોકાસ્ટના જણાવ્યા પ્રમાણે, આગામી 28 મેની આસપાસ ગુજરાત અને મુંબઈમાં ભારે વરસાદની સંભાવના છે.

CYCLONE : બંગાળની ખાડીમાં 23 મે સુધીમાં તીવ્ર ચક્રવાત બનવાનીની સંભાવના છે. મુંબઈ નૉકાસ્ટ અનુસાર, આ ચક્રવાત 23 થી 27 મે વચ્ચે ઓડિશા, મહારાષ્ટ્ર અને ગુજરાતને અસર કરી શકે છે. આ ઉપરાંત 28 મેની આસપાસ ગુજરાત અને મુંબઈમાં પણ ભારે વરસાદ પડી શકે છે.  

CYCLONE : અંબાલાલ પટેલ શું કહે છે ?

CYCLONE

અંબાલાલ પટેલે શું આગાહી કરીCYCLONE : હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 24 મેથી 5 જૂન પછી હવામાનમાં પલટો આવશે. ચોમાસું વહેલું આવશે. મેના અંતમાં અને જૂનની શરૂઆતમાં અરબી સાગરમાં ચક્રવાત સર્જાશે. ત્યાર પછી 16મી મે પછી બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સર્જાશે. 16મેથી 24 મે વચ્ચે આંદામાન અને નિકોબાર ટાપુ પર પણ ચોમાસું બેસી જશે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો