કુસ્તી ખેલાડિયોના સમર્થનમાં આવ્યા ક્રિકેટર
ખેલાડિયોની ફરિયાદો સાંભળવામાં આવશે- ક્રિકેટર
ઓલમ્પિક પદક વિજેતા કુસ્તીના ખેલાડિયોના સમર્થનમાં હવે 1983માં ક્રિકેટ વિશ્વ કપ વિજેતા ટીમે નિવેદન જારી કર્યુ છે, આ નિવેદનમાં લખાયુ છે કે આપણા ચેમ્પિયન પહેલવાનો સાથે જે રીતે મારપીટ થઇ અને તેની સાથે અભદ્ર વ્યવહાર થયો તેનાથી અમે પરેશાન છીએ, અમને સૌથી વધુ ચિન્તા એ વાતની છે કે આ પહેલવાનો પોતાની મહેનતની કમાણીને ગંગામાં વેહવડાવવા માટે વિચારી રહ્યા છે, તે પદકોમાં વર્ષોનો પ્રયાસ, બદિલાન,સંકલ્પ અને ધૈર્ય શામેલ છે, આ પદકો ન માત્ર ખેલાડિયોના પણ સાથે દેશના ગૌરવ પણ છે, અમે ખેલાડિયોથી આગ્રહ કરીએ છીએ કે તેઓ જલ્દબાજીમાં કોઇ નિર્ણય ન કરે,અમે આશા કરીએ છીએ કે તેમની ફરિયાદોને સાંભળવામા આવશે, દેશને કાયદા મુજબ ચાલવા દેવામાં આવે તો જ સારુ છે, છેલ્લા દોઢ મહિનાથી ખેલાડિયોના પ્રદર્શન અંગે વિવિધ ખેલના ખેલાડિયોએ ટ્વીટના માધ્યમથી તો કોઇએ નિવેદન આપીને સમર્થન જાહેર કર્યો છે,