HomeDeshસંજય રાઉતે રાહુલ ગાંધીનો કેમ કર્યો સમર્થન

સંજય રાઉતે રાહુલ ગાંધીનો કેમ કર્યો સમર્થન

સંજય રાઉતે રાહુલ ગાંધીનો કર્યો સમર્થન

2024માં વિપક્ષ એક સાથે આવશે અને ભાજપને હરાવશે- સંજય રાઉત

રાહુલ ગાંધી વિદેશમાં છે ,, અને તેઓ પોતાના નિવેદનોથી ચર્ચામાં છે, ત્યારે ભાજપ તેમનો વિરોધ કરી રહી છે,,તેવામં ઉદ્ઘવ જુથ શિવસેના  નેતા સંજય રાઉતે રાહુલ ગાંધીનો સમર્થન કર્યો છે, તેઓએ જણાવ્યુ છે કે રાહુલ ગાંધી જે પણ વાત કરી રહ્યા છે તેનો અનુભવ તેઓ વિદેશમાં બતાવી રહ્યા છે, અને જે રીતે તેઓએ કહ્યુ છે કે વિપક્ષો એક થઇને ભાજપને હરાવી શકે છે,,તો વિપક્ષો હવે એક થઇ રહ્યા છે, તમને જણાવી દઇએ કે જ્યારથી શિવસેનાના ટુકડા થયા ત્યારથી ઉદ્ઘવ જુથ ભાજપને લઇને  ખુલીને વિરોધ કરે છે,

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments