Home Desh કુસ્તી ખેલાડિયોના સમર્થનમાં આવ્યા ક્રિકેટ ચેમ્પિયન

કુસ્તી ખેલાડિયોના સમર્થનમાં આવ્યા ક્રિકેટ ચેમ્પિયન

0
643

કુસ્તી ખેલાડિયોના સમર્થનમાં આવ્યા ક્રિકેટર

ખેલાડિયોની ફરિયાદો સાંભળવામાં આવશે- ક્રિકેટર

ઓલમ્પિક પદક વિજેતા કુસ્તીના ખેલાડિયોના સમર્થનમાં હવે 1983માં ક્રિકેટ વિશ્વ કપ વિજેતા ટીમે નિવેદન જારી કર્યુ છે, આ નિવેદનમાં લખાયુ છે કે આપણા ચેમ્પિયન પહેલવાનો સાથે જે રીતે મારપીટ થઇ અને તેની સાથે અભદ્ર વ્યવહાર થયો તેનાથી અમે પરેશાન છીએ,  અમને સૌથી વધુ ચિન્તા એ વાતની છે કે આ પહેલવાનો પોતાની મહેનતની કમાણીને ગંગામાં વેહવડાવવા માટે વિચારી રહ્યા છે,  તે પદકોમાં વર્ષોનો પ્રયાસ, બદિલાન,સંકલ્પ અને ધૈર્ય શામેલ છે, આ પદકો ન માત્ર ખેલાડિયોના પણ સાથે દેશના ગૌરવ  પણ છે, અમે ખેલાડિયોથી આગ્રહ કરીએ છીએ કે તેઓ જલ્દબાજીમાં કોઇ નિર્ણય ન કરે,અમે આશા કરીએ છીએ કે તેમની ફરિયાદોને સાંભળવામા આવશે, દેશને કાયદા મુજબ ચાલવા દેવામાં આવે તો  જ સારુ છે, છેલ્લા દોઢ મહિનાથી ખેલાડિયોના પ્રદર્શન અંગે વિવિધ ખેલના ખેલાડિયોએ ટ્વીટના માધ્યમથી તો કોઇએ નિવેદન આપીને સમર્થન જાહેર કર્યો છે,

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે