HomeVideshઈન્ડિગોની ફલાઈટમાં ક્રૂ મેમ્બર સાથે છેડછાડ,સ્વિડનના નાગરિકની ધરપકડ

ઈન્ડિગોની ફલાઈટમાં ક્રૂ મેમ્બર સાથે છેડછાડ,સ્વિડનના નાગરિકની ધરપકડ

છેલ્લા કેટલાક સમયથી એરલાઈન્સમાં અશોભનીય વર્તનના કિસ્સાઓ સામે આવતા હોય છે..અને નશામાં ધૂત મુસાફરો ભાન ભૂલતા હોય છે..એક આવીજ વધુ એક ઘટના ઈન્ડિગોની ફલાઈટમાં સામે આવી છે… બેંગકોકથી મુંબઈ આવતી ઈન્ડિગોની ફલાઈટ દરમિયાન ક્રૂ મેમ્બર સાથે છેડછાડના આરોપ હેઠળ પોલીસે સ્વિડનના નાગરિકની ધરપકડ કરી છે. ફ્લાઈટમાં હોબાળો મચી ગયો હતો. આરોપી ઘટનાના સમયે નશામાં હતો. ફ્લાઈટ મુંબઈ પહોંચતા જ એરલાઈન્સના સ્ટાફે આરોપીને પોલીસને સોંપી દીધો હતો. આરોપીની ઓળખ એરિક હેરાલ્ડ જોનાસમ તરીકે થઈ છે.ભોજનના પૈસા ચૂકવતી વખતે તેણે ક્રૂ મેમ્બરને અડપલાં કર્યા હતાં

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments