કન્જંક્ટિવાઈટિસ આંખ લાલ થઇ જવી….

0
166
કન્જંક્ટિવાઈટિસ
કન્જંક્ટિવાઈટિસ

પ્રશ્ન : કન્જંક્ટિવાઈટિસ એટલે શું ?
ઉત્તર : કન્જંક્ટિવાઈટિસને પિંક આઈ તરીકે પણ ઓળખવામાં આવે છે. સાથે જ તેને સરળ શબ્દમાં આંખ આવવી એમ પણ કહેવાય છે. અને તેને આઈ ફ્લૂ પણ કહેવામાં આવે છે.

  • આંખ પર એક આવરણ બની જવું જેને કન્જંક્ટિવાઈટિસકહેવાય છે
  • આ આવરણમાં ઇન્ફેકશન કે એલર્જી થવા પર સોજો આવે છે.
    પ્રશ્ન : આ રોગ શું ચેપી છે ?
    ઉત્તર : કન્જંક્ટિવાઈટિસએ એક ચેપી રોગ છે. જે તે દર્દીના સંપર્કમાં આવવાથી પણ આ ફેલાઈ શકે છે.
કન્જંક્ટિવાઈટિસ
કન્જંક્ટિવાઈટિસ

કન્જંક્ટિવાઈટિસના લક્ષણો શું છે ?

  • આંખમાંથી પીણા રંગનું પાણી નીકળવું
  • આંખમાંથી ચિંકણું પ્રવાહી વહેવું
  • આંખમાં કઈ ખુંચે તેવો અનુભવ થવો
  • આંખ સૂજી જવી
  • પાંપણ પર એક આવરણ બની જવું
  • આંખમાં સોજો આવજો
  • આંખમાં દુઃખાવો થવો
  • આંખમાં ખંજવાળ આવી
કન્જંક્ટિવાઈટિસ
કન્જંક્ટિવાઈટિસ

કન્જંક્ટિવાઈટિસના પ્રકાર અને લક્ષણો વિષે :
* હા કન્જંક્ટિવાઈટિસના પ્રકારો પણ છે
1. એલર્જીક કન્જંક્ટિવાઈટિસએ ધૂળના રજકણના કારણે , ઘાસના કારણે

2. વાયરલ કન્જંક્ટિવાઈટિસએ સ્ટ્રેપ્ટોકોકસ અને સ્ટેફિલોકોક્ષ બેક્ટેરિયાના કારણે

3.જાઇન્ટ પેપિલરી કન્જંક્ટિવાઈટિસએ લાંબા સમયથી લેન્સ પહેરવાના કારણે

4.કેમિકલ કન્જંક્ટિવાઈટિસએ સ્વિમિંગ પૂલના ક્લોરીનના કારણે

કન્જંક્ટિવાઈટિસ
કન્જંક્ટિવાઈટિસ

પ્રશ્ન : કન્જંક્ટિવાઈટિસથી બચવા માટે શું કરવું જોઈએ ?
ઉત્તર :
1. આંખમાં ઇન્ફેકશન હોય તો બહાર ન જવું

2. બહારથી આવ્યા બાદ હાથ સાબુથી સાફ કરો.

3. ઇન્ફેકશન થયેલ વ્યક્તિના સંપર્કમાં ન આવવું

4.લેન્સને સાફ કરીને પહેરો

5.આઈ ડ્રોપ નાખતા પહેલા હાથ ધોવો

6.ચશ્માં પહેવાનો આગ્રહ રાખવો જોઈએ

આ વિષય પર ડોક્ટરનો અભિપ્રાય આપતો કાર્યક્રમ ફેમિલી ડોક્ટર આપ યુટ્યુ અને ફેસબુક પર જોઈ શકો છો.