Home Desh કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી કેન્દ્રશાસિત પ્રદેશ લેહ-લદ્દાખના પ્રવાસે

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી કેન્દ્રશાસિત પ્રદેશ લેહ-લદ્દાખના પ્રવાસે

0
426
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી કેન્દ્રશાસિત પ્રદેશ લેહ-લદ્દાખના પ્રવાસે
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી કેન્દ્રશાસિત પ્રદેશ લેહ-લદ્દાખના પ્રવાસે

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી કેન્દ્રશાસિત પ્રદેશ લેહ-લદ્દાખના પ્રવાસે છે. રાહુલ ગાંધી લદ્દાખમાં અલગ-અલગ જગ્યાએ પાર્ટીના નેતાઓ સાથે અહીંના યુવાનો સાથે વાતચીત કરશે. તેમનો LACની મુલાકાત લેવાનો પણ કાર્યક્રમ છે. લદ્દાખમાં રાહુલ ગાંધીએ સંઘ પર આકરા પ્રહારો કર્યા હતા. અને  કહ્યું કે આરએસએસ દરેક સંસ્થામાં પોતાના લોકોને બેસાડી રહી છે.રાહુલ ગાંધીએ બરોજગારી અંગે પણ આકાર પ્રહાર કર્યા હતા અને જણાવ્યું હતું કે  દેશના મુખ્ય મુદ્દાઓ, બેરોજગારી, મોંઘવારી, શિક્ષણની ચર્ચા નથી થતી, કાં તો નફરતની વાત છે કે પછી ઐશ્વર્યા રાય કે શાહરૂખ ખાનની વાત છે. દેશના મુખ્ય મુદ્દાઓને નજરઅંદાજ કરવામાં આવે છે.

આરએસએસ પર રાહુલ ગાંધે કર્યા આકરા પ્રહાર

રાહુલ ગાંધીએ આકરા પ્રહારો કરતા કહ્યું કે  આરએસએસના લોકો બધું ચલાવી રહ્યા છે.તેમણે વધુમાં કહ્યું કે આટલું જ નહીં, જો તમે કેન્દ્ર સરકારના કોઈપણ પ્રધાનને પૂછો તો તેઓ તમને કહેશે કે તેઓ વાસ્તવમાં તેમનું મંત્રાલય નહીં પરંતુ આરએસએસ દ્વારા નિયુક્ત કરાયેલા OSD ચલાવી રહ્યા છે. તેઓ એવું જ કરી રહ્યા છે.

લદ્દાખમાં યુવાનો સાથે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ યુવા કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો સાથે અલગતાવાદના મુદ્દા પર ચર્ચા કરી હતી. તેમના પ્રશ્નોના જવાબ આપ્યા. તેમણે કહ્યું કે કેટલાક રાજકીય લોકો દેશમાં નફરતનું વાતાવરણ બનાવી રહ્યા છે. જો તમે ભારતની આસપાસ જાવ, જનતાની વચ્ચે જાવ, તો તમે જોશો કે લોકો એકબીજાને કેટલો પ્રેમ કરે છે અને આદર આપે છે.

ભારતની વિવિધતા તેની તાકાત છે

રાહુલ ગાંધીએ કહ્યું કે ભારતની વિવિધતા આપણા દેશની તાકાત છે. લોકો તેને ઊંડાણથી સમજે છે. લોકોની વચ્ચે જઈને ઘણું શીખ્યા. અમે જુદા જુદા રાજ્યોમાં ગયા. હજારો લોકો સાથે વાત કરી. દેશના મુખ્ય મુદ્દાઓ, બેરોજગારી, મોંઘવારી, શિક્ષણની ચર્ચા નથી થતી, કાં તો નફરતની વાત છે કે પછી ઐશ્વર્યા રાય કે શાહરૂખ ખાનની વાત છે. દેશના મુખ્ય મુદ્દાઓને નજરઅંદાજ કરવામાં આવે છે.

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે