HomeAhmedabadકોંગ્રેસ નેતા આચાર્ય પ્રમોદનું મોટું નિવેદન

કોંગ્રેસ નેતા આચાર્ય પ્રમોદનું મોટું નિવેદન

પ્રિયંકા ગાંધીને વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરવા જોઈએ : આચાર્ય પ્રમોદ

વર્ષ ૨૦૨૪ લોકસભા ચૂંટણીને લઈને કોંગ્રેસે કવાયત હાથ ધરી છે. તે વચ્ચે કોંગ્રેસના નેતા આચાર્ય પ્રમોદે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે, “વડાપ્રધાન પદનો ચહેરો એ કોઈ લોકપ્રિય ચહેરો હોવો જોઈએ અને વિશ્વસનીય પણ હોવો જોઈએ. પીએમ પદે જાહેર થનારા ઉમેદવારની સાર્વત્રિક સ્‍વીકૃતિ પણ હોવી જોઈએ. જેથી આગામી વર્ષે યોજાનારી સામાન્‍ય ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી સામે પ્રિયંકા ગાંધીને વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરવા જોઈએ.”

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments