HomeDeshસોના અને ચાંદીના ભાવમાં ઘટાડો

સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો

સોનાનો ભાવ રૂ. ૬૧ હજાર પ્રતિ ૧૦ ગ્રામની નીચે આવ્યો, રૂ. ૬૦૦૫૫ પ્રતિ ૧૦ ગ્રામ

સોના અને ચાંદીના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. સોનાનો ભાવ રૂ.61,000ની નીચે પ્રતિ ૧૦ ગ્રામે પહોંચી ગયો છે, જ્યારે ચાંદી પણ રૂ. 72,000ની નીચે કારોબાર કરી રહ્યું છે. મલ્ટી-કોમોડિટી એક્સચેન્જમાં નરમાઈ જોવા મળી રહી છે. ૧૮ મે, ૨૦૨૩ એટલે કે ગુરુવારે MCX પર ચાંદી રૂ. 350 ઘટીને રૂ. 72312 પ્રતિ કિલો અને સોનું રૂ. 90 ઘટીને રૂ. 60055 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થયું હતું.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments