HomeDeshકર્ણાટક કોંગ્રેસ અધ્યક્ષ ડીકે શિવકુમાર સામે ફરિયાદ

કર્ણાટક કોંગ્રેસ અધ્યક્ષ ડીકે શિવકુમાર સામે ફરિયાદ

તાજેતરમાં કર્ણાટકમાં કોંગ્રેસ અધ્યક્ષ ડીકે શિવકુમારનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો હતો. અહેવાલો અનુસાર, ડીકે શિવકુમાર કર્ણાટકના માંડ્યામાં કોંગ્રેસ દ્વારા આયોજિત પ્રજા ધ્વની યાત્રા દરમિયાન 500-500 રૂપિયાની નોટ ઉડાવતા જોવા મળ્યાં હતાં. હવે, માંડ્યાની સ્થાનિક કોર્ટના આદેશ પર, માંડ્યા ગ્રામીણ પોલીસે આ મામલે એફઆઈઆર નોંધી છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments