HomeDeshભગવાન મહાવીર જયંતિની દેશભરમાં ભવ્ય ઉજવણી

ભગવાન મહાવીર જયંતિની દેશભરમાં ભવ્ય ઉજવણી

આ અવસર પર સંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા

ભગવાન મહાવીર જયંતિ  ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની ત્રયોદશી તિથિએ ઉજવવામાં આવે છે. જેની ઉજવણી દેશના ખૂણે-ખૂણે જોવા મળી રહી છે. આ અવસર પર ઉજવણીના ભાગ રૂપે સંસ્કૃતિક કાર્યક્રમ થઇ રહ્યા છે. અને અહિંસાના નારા ગુંજી રહ્યા છે. ગુજરાત ,મધ્યપ્રદેશ, ઓડિશા અંબાલા અને ચેન્નઈ સહિત દેશભરમાં ઉજવણી થઇ રહી છે.  જ્યાં લોકોમાં મહાવીર જયંતિનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments