Home State Gujarat સીએમ ભૂપેન્દ્ર પટેલે જગન્નાથજીના દર્શન કર્યા #148RATHYATRA #rathyatra #gujarat #bhupendrapatel #bjp

સીએમ ભૂપેન્દ્ર પટેલે જગન્નાથજીના દર્શન કર્યા #148RATHYATRA #rathyatra #gujarat #bhupendrapatel #bjp

0
541

ભૂપેન્દ્ર પટેલે જગન્નાથજીના દર્શન #148RATHYATRA #rathyatra #gujarat #bhupendrapatel #bjp – અમદાવાદના જગન્નાથ મંદિર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ભગવાનના દર્શન કરી આરતી ઉતારી હતી. રથયાત્રા પૂર્વે રાજ્યના મુખ્યમંત્રીએ ભગવાન સમક્ષ ભક્તિભાવ સાથે નમન કર્યુ. રથયાત્રાના પર્વને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જગન્નાથ મંદિર પહોંચ્યા હતા. તેમણે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રજીના દર્શન કરી પૂજા અર્ચના કરી હતી.

સીએમ ભૂપેન્દ્ર પટેલે જગન્નાથજીના દર્શનએ ભગવાન જગન્નાથજીની આરતી ઉતારી

સીએમ ભૂપેન્દ્ર પટેલે જગન્નાથજીના દર્શન કર્યા #148RATHYATRA #rathyatra #gujarat #bhupendrapatel #bjp

ભક્તો માટે રથયાત્રા દરમિયાન ખાસ વ્યવસ્થા

ભગવાનની સંધ્યા આરતી ઉતારી હતી. મુખ્યમંત્રીએ રાજ્યના સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના પણ કરી હતી. મુખ્યમંત્રીએ જણાવ્યું કે રથયાત્રા દરમિયાન ભક્તોને કોઇ અડચણ ન પડે તે માટે રાજ્ય સરકાર અને પોલીસ વિભાગ દ્વારા પૂરતી અને ચુસ્ત વ્યવસ્થા ગોઠવાઈ છે.

સરકાર અને પોલીસ દ્વારા સુરક્ષાની ચુસ્ત તૈયારી

સીએમ ભૂપેન્દ્ર પટેલે જગન્નાથજીના દર્શન કર્યા #148RATHYATRA #rathyatra #gujarat #bhupendrapatel #bjp

દરેક ભાવિકને રથયાત્રાની શુભકામનાઓ પાઠવી

આ સાથે ટેકનોલોજીનો ઉપયોગ કરીને લોકો સારી રીતે દર્શન કરી શકે તે માટે 17 જેટલા જન સહાયક કેન્દ્રો પણ ઊભા કરવામાં આવ્યા છે. તેમણે સમગ્ર ગુજરાતના ભક્તો અને નાગરિકોને રથયાત્રાની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.

ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો

યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે