HomeGujaratકાળજાળ ગરમીમાં શ્રમિકોને આરામ માટે કરાયો પરિપત્ર

કાળજાળ ગરમીમાં શ્રમિકોને આરામ માટે કરાયો પરિપત્ર

રાજ્યની ઔધોગિક સલામતી અને સ્વાસ્થ્ય કચેરી દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જેમાં શ્રમિકોને બપોરના સમયે કામમાંથી મુક્તિ આપવા પરિપત્ર જાહેર કરાયો છે. જેમાં બાંધકામ શ્રમિકોને બપોરે 1 થી 4 વાગ્યા સુધી કામમાંથી મુક્તિ  આપવા પરિપત્ર જાહેર કરાયો છે. તેમજ પરિપત્રમાં એપ્રિલ અને મે મહિના દરમિયાન કામમાંથી મુક્તિ આપવાનો પણ ઉલ્લેખ કર્યો છે. 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments