Christmas : ક્રિસમસ 25 ડિસેમ્બરે જ શા માટે ઉજવવામાં આવે છે અને તેની શરૂઆત કેવી રીતે થઈ તે અંગે ખ્રિસ્તી સમુદાયમાં વિવિધ માન્યતાઓ પ્રચલિત છે. આવી જ એક માન્યતા અનુસાર ઈ.સ.પૂર્વે 336માં રોમના રાજાએ 25 ડિસેમ્બરે Christmas નાતાલની ઉજવણી કરવાનું શરૂ કર્યું હતું. આના થોડા સમય પછી, ખ્રિસ્તીઓના સર્વોચ્ચ ધાર્મિક નેતા પોપ જુલિયસે સત્તાવાર રીતે 25 ડિસેમ્બરે Christmas ભગવાન ઇસુનો જન્મદિવસ ઉજવવાની જાહેરાત કરી.
ત્યારથી દર વર્ષે 25 ડિસેમ્બરે આ તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. ક્રિસમસ Christmas એક એવો તહેવાર છે, જે માત્ર ખ્રિસ્તી સમુદાયના લોકો જ નહીં પરંતુ તમામ ધર્મના લોકો પણ ઉજવે છે. સમગ્ર વિશ્વમાં ક્રિસમસનો ઉત્સાહ છે. આ દિવસે લગભગ તમામ દેશોમાં રજા હોય છે. આ દરમિયાન અનેક ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે. નાતાલને મોટો દિવસ પણ કહેવામાં આવે છે.
ખ્રિસ્તી ધર્મગુરુઓ આ દિવસે વિશેષ પ્રાર્થના કરે છે અને લોકોને સુખ, શાંતિ અને પ્રેમથી જીવવાની પ્રેરણા આપે છે.ચર્ચોમાં ક્રિસમસની તૈયારીઓ અગાઉથી જ શરૂ થઈ જાય છે. ક્રિસમસના કેટલાક દિવસો પહેલા, ખ્રિસ્તી સમુદાયો દ્વારા કેરોલ્સ (ખાસ ગીતો) ગાવામાં આવે છે અને પ્રાર્થના પણ કહેવામાં આવે છે.
દરેક ચર્ચમાં ભગવાન ઇસુના જન્મને લગતી ટેબ્લો સજાવવામાં આવી છે. 24-25 ડિસેમ્બરની રાત્રે, વિશેષ પ્રાર્થના કરવામાં આવે છે અને ધાર્મિક ગીતો ગાવામાં આવે છે. બીજા દિવસે લોકો એકબીજાને ક્રિસમસની શુભેચ્છા પાઠવે છે.
નાતાલ એટલે જગતનાં મુકિતદાતા ભગવાન ઈસુનો જન્મક.Christmas આ દિવસ એક મહાન પર્વ એટલે કે નાતાલ. આ પર્વ આખા જગતમાં વિભિન્નન પ્રાંતમાં ઉજવવામાં આવે છે. હવે આપણે નાતાલ પર્વ વિશે ઉલ્લેખ કરીએ ખ્રિસ્તીઓ વર્ષોથી ઈસુના જન્મદિવસને નાતાલ તરીકે ઊજવે છે.
આ ઊજવણી સાથે ઘણાં બધાં રીતરિવાજો જોડાયેલાં છે. એનાથી આપણને થશે કે, એ રીતરિવાજોનો ઈસુના જન્મ સાથે શું સંબંધ છે?
Christmas : સાન્તા ક્લોઝની દંતકથાનો જાણીએ
સાન્તા ક્લોઝની દંતકથાનો જાણીએ . આજે જેને સાન્તા ક્લોઝ તરીકે ઓળખીએ છીએ એનો ઉપયોગ ૧૯૩૧માં એક જાહેરાતમાં થયો હતો. ઉત્તર અમેરિકાની સોફ્ટડ્રિંક્સની એક કંપનીએ નાતાલ દરમિયાન એ જાહેરાત બનાવી હતી. લાલ કપડાં, સફેદ દાઢી અને ગુલાબી ગાલ વાળો એ હસમુખો ચહેરો ઘણો જ પ્રખ્યાત થઈ ગયો.
પણ, બ્રાઝિલમાં રહેતા અમુક લોકોએ ૧૯૫૦ના દાયકામાં સાન્તા ક્લોઝને બદલે “ગ્રાન્ડપા ઈન્ડિયન” નામનું પાત્ર ઊભું કર્યું. એના વિશે એક પ્રોફેસર જણાવે છે: ‘સાન્તા ક્લોઝે ગ્રાન્ડપા ઈન્ડિયનને પાછળ પાડી દીધો. તેણે બાળ ઈસુને પણ પાછળ પાડી દીધા અને Christmas ડિસેમ્બર 25એ રાખવામાં આવતી મિજબાનીનો મુખ્ય ભાગ બની ગયો.
શરૂઆતનાં 200 વર્ષ દરમિયાન સંત-મહાત્માનો જન્મદિવસ મનાવવાનો સખત વિરોધ થયો હતો. ઈસુના જન્મદિવસને પણ એ જ લાગુ પડતું હતું.’ શા માટે? કેમ કે, ખ્રિસ્તીઓ જન્મદિવસની ઊજવણીને જૂઠા ધર્મનાં રીતરિવાજ તરીકે ગણતા હતા.
એમાં તેઓએ કોઈ પણ રીતે ભાગ લેતા નહોતા. ખરુ જોવા જઈએ તો ઈસુના જન્મની તારીખ બાઇબલમાં ક્યાંય આપવામાં આવી નથી.
પ્રખ્યાત રોમન ધર્મ અને શિયાળામાં આવતો સૂર્ય પૂજાનો તહેવાર કૅથલિક ચર્ચ માટે નડતરરૂપ હતાં. ચર્ચ એને દૂર કરીને પોતાનું વર્ચસ્વ જમાવવા ચાહતું હતું. એટલે, જન્મદિવસની ઊજવણી સામે ખ્રિસ્તીઓના સખત વિરોધ છતાં, કૅથલિક ચર્ચે ચોથી સદીમાં નાતાલની શરૂઆત કરી.
એક લેખકે પોતાના પુસ્તક ક્રિસમસ ઈન અમેરિકામાં જણાવ્યું કે, દર વર્ષે ડિસેમ્બર 17થી જાન્યુઆરી 1 સુધી, ‘મોટા ભાગના રોમના લોકો ખાતા-પીતા, મજા માણતા, સરઘસ કાઢતા અને બીજા તહેવારો ઊજવતા. એમ કરીને તેઓ પોતાનાં દેવ-દેવીઓની ભક્તિ કરતા
.’ રોમન લોકો ડિસેમ્બર 25ના રોજ ‘અજેય સૂર્ય’નો જન્મદિવસ ઊજવતા હતા. એ જ દિવસે નાતાલની શરૂઆત કરીને ચર્ચે ઘણા રોમન લોકોને સૂર્યનો જન્મદિવસ ઊજવવાને બદલે ઈસુનો જન્મદિવસ ઊજવવા મનાવી લીધા. “સાન્તા ક્લોઝ, એ બાયોગ્રાફી” પુસ્તકના લેખકે જણાવ્યું કે છે કે રોમનો ‘શિયાળાના તહેવારો સાથે જોડાયેલી દરેક બાબતોનો હજુ પણ આનંદ માણતા હતા.’ હકીકતમાં, તેઓ જૂના રિવાજોને નવા તહેવારોના રૂપમાં ઉજવવા લાગ્યા
Christmas નાતાલની ઉજવણીમાં એક સંદેશો મહત્વનો છે
Christmas નાતાલની ઉજવણીમાં એક સંદેશો મહત્વનો છે . આપણે સૌએ પ્રત્યેઉક જીવન પ્રત્યેી આદર અને સન્મા નની ભાવના વિકસાવવી જોઈએ. આપણા પડોશીઓ સાથે પ્રેમભાવ રાખીએ. ગરીબોની મદદ કરીએ, બિમારીની ખબર લઈએ અને અપંગ – લાચાર, વૃદ્ધોની સેવા કરીએ અને આ રીતે આપણે નાતાલને ઉજવીએ.
આપણા ઘરનાં સર્વ મળીને પ્રાર્થના કરીએ અને સાચા હૃદયથી આપણા ગુનાઓની માફી માંગીએ અને એવો પશ્ચાતાપ કરીએ કે જીવનમાં ભૂલોને ફરીવાર ન કરીએ અને એકબીજાથી છલ-કપટની ભાવનાને દૂર કરીએ. પ્રેમભર્યુ જીવન પવિત્રતા અને શાંતિથી જીવીએ.
આ પવિત્ર પર્વની વધામણી હૃદયથી એકબીજાને આપીએ તો આ નાતાલની ઉજવણી એ સાચા અર્થમાં હૃદયપૂર્વકની ઉજવણી કહેવાય.
કદાચ નાતાલના દિવસની પસંદગી એટલા માટે કરવામાં આવી હશે કારણ કે ઈશુ ખ્રિસ્ત દ્વારા ઐતિહાસિક રોમન તહેવાર અથવા તો સૂર્ય ઉત્તર ગોળાર્ધમાંથી શિયાળાના સમયે વિષુવવૃત્તથી દૂરમાં દૂર જતો હોય તે દિવસથી ઉજવવાની શરૂઆત કરવામાં આવી તેના બરાબર નવ માસ બાદ આ તારીખ એટલે કે ૨૫મી ડિસેમ્બર આવે છે.
નાતાલની આધુનિક ઉજવણીમાં પ્રખ્યાત બનેલા રીતિ રિવાજોમાં ભેટ-સોગાદોની આપ-લે, સંગીત, અભિવાદન પત્રિકાઓની આપ-લે, દેવળોમાં થતી ઉજવણી, ખાસ પ્રકારનું ખાણું, વિવિધ સુશોભનોનું પ્રદર્શન જેમ કે નાતાલનું ઝાડ, લાઇટ વડે રોશની, તોરણો બાંધવા, એક જાતનાં લીલાં રંગનાં વૃક્ષની સજાવટ, ઈશુનાં જન્મનું દ્રશ્ય અને લાલ રંગો સાથે વૃખાનું સુશોભન વગેરે બાબતોનો સમાવેશ થાય છે.
વધુમાં ફાધર ક્રિસમસ ,ઉત્તર અમેરિકા, ઓસ્ટ્રેલિયા, અને આયર્લેન્ડ સહિત ઘણા બધા દેશોમાં સાન્તાક્લોઝને નામે જાણીતું ઘણા દેશોમાં એક દંતકથા જેવું કાલ્પનિક પાત્ર છે જે આ દિવસે બાળકો માટે ભેટો લઇને આવે છે. ભેટ-સોગાદોની આપ-લે ઉપરાંત અન્ય પાસાંઓના કારણે નાતાલના તહેવારમાં ખ્રિસ્તી અને બિનખ્રિસ્તી બંને ધર્મમાં આર્થિક ગતિવિધિનું પ્રમાણ ખૂબ જ મહત્વનું બની જાય છે.
દરેક વ્યક્તિ અંગ્રેજીમાં કોઈપણ તહેવારની શુભેચ્છા આપવા માટે હેપ્પી શબ્દનો ઉપયોગ કરે છે.પરંતુ નાતાલના તહેવારમાં દરેકને ‘મેરી’ શબ્દથી વધાવવામાં આવે છે.દરેક વ્યક્તિ અંગ્રેજીમાં કોઈપણ તહેવારની શુભેચ્છા આપવા માટે હેપ્પી શબ્દનો ઉપયોગ કરે છે.
પરંતુ નાતાલના તહેવારમાં દરેકને ‘મેરી’ શબ્દથી વધાવવામાં આવે છે.મેરી શબ્દ જર્મની અને ઓલ્ડ ઇંગ્લિશનું સંયોજન છે જેનો અર્થ થાય છે સુખી અથવા આનંદી.એટલા માટે લોકો ક્રિસમસ પર હેપ્પી શબ્દનો ઉપયોગ કરે છે.
માન્યતાઓ અનુસાર, મેરી શબ્દ 16મી સદીમાં અસ્તિત્વમાં આવ્યો જ્યારે અંગ્રેજી ભાષાનો પ્રારંભ થયો. તે પછી, આ શબ્દ 18મી અને 19મી સદીમાં ખૂબ જ પ્રખ્યાત થયો, ત્યારબાદ દરેક જગ્યાએ લોકો હેપ્પીના બદલે મેરી ક્રિસમસ બોલવા લાગ્યા.મળતી માહિતી અનુસાર, પ્રખ્યાત સાહિત્યકાર ચાર્લ્સ ડિંકસે મેરી શબ્દની શરૂઆત કરી હતી. તેણે પોતાના પુસ્તક “અ ક્રિસમસ કેરોલ”માં મેરી શબ્દનો ઉપયોગ કર્યો હતો,
ત્યાર બાદ બધાએ હેપ્પીના બદલે મેરી ક્રિસમસ બોલવાનું શરૂ કર્યું હતું.આ પછી, દરેક વ્યક્તિ મેરી ક્રિસમસ કહીને એકબીજાને મેરી ક્રિસમસની શુભેચ્છા પાઠવે છે. ક્રિસમસના દિવસોમાં જો આપણે આત્મિક સ્વરૂપમાં સ્થિત થઇ પરમેશ્વરને ચમકતા સિતારા સ્વરૂપે અર્થાત લાઇટ સ્વરૂપે પ્રેમથી તેમજ પૂરા સમર્પણ ભાવથી યાદ કરીશું તો સાચા અર્થમાં ક્રિસમસ ઉજવણી ગણાશે . વિશ્વના મહાન ધર્મોમાં ખ્રિસ્તી ધર્મનું એક આગવું સ્થાન છે. આ ધર્મના સ્થાપક ઈશુ ખ્રિસ્તના જન્મના સંદર્ભમાં ૨૫મી ડિસેમ્બરે સમગ્ર વિશ્વમાં નાતાલ પર્વની ઉજવણી કરવામાં આવેછે.
આપણા ઘરનાં સર્વ મળીને પ્રાર્થના કરીએ અને સાચા હૃદયથી આપણા ગુનાઓની માફી માંગીએ અને એવો પશ્ચાતાપ કરીએ કે જીવનમાં ભૂલોને ફરીવાર ન કરીએ અને એકબીજાથી છલ-કપટની ભાવનાને દૂર કરીએ. પ્રેમભર્યુ જીવન પવિત્રતા અને શાંતિથી જીવીએ.
આ પવિત્ર પર્વની વધામણી હૃદયથી એકબીજાને આપીએ તો આ નાતાલની ઉજવણી એ સાચા અર્થમાં હૃદયપૂર્વકની ઉજવણી કહેવાય.
કદાચ નાતાલના દિવસની પસંદગી એટલા માટે કરવામાં આવી હશે કારણ કે ઈશુ ખ્રિસ્ત દ્વારા ઐતિહાસિક રોમન તહેવાર અથવા તો સૂર્ય ઉત્તર ગોળાર્ધમાંથી શિયાળાના સમયે વિષુવવૃત્તથી દૂરમાં દૂર જતો હોય તે દિવસથી ઉજવવાની શરૂઆત કરવામાં આવી તેના બરાબર નવ માસ બાદ આ તારીખ એટલે કે ૨૫મી ડિસેમ્બર આવે છે.
નાતાલની આધુનિક ઉજવણીમાં પ્રખ્યાત બનેલા રીતિ રિવાજોમાં ભેટ-સોગાદોની આપ-લે, સંગીત, અભિવાદન પત્રિકાઓની આપ-લે, દેવળોમાં થતી ઉજવણી, ખાસ પ્રકારનું ખાણું, વિવિધ સુશોભનોનું પ્રદર્શન જેમ કે નાતાલનું ઝાડ, લાઇટ વડે રોશની, તોરણો બાંધવા, એક જાતનાં લીલાં રંગનાં વૃક્ષની સજાવટ, ઈશુનાં જન્મનું દ્રશ્ય અને લાલ રંગો સાથે વૃખાનું સુશોભન વગેરે બાબતોનો સમાવેશ થાય છે.
વધુમાં ફાધર ક્રિસમસ ,ઉત્તર અમેરિકા, ઓસ્ટ્રેલિયા, અને આયર્લેન્ડ સહિત ઘણા બધા દેશોમાં સાન્તાક્લોઝને નામે જાણીતું ઘણા દેશોમાં એક દંતકથા જેવું કાલ્પનિક પાત્ર છે જે આ દિવસે બાળકો માટે ભેટો લઇને આવે છે. ભેટ-સોગાદોની આપ-લે ઉપરાંત અન્ય પાસાંઓના કારણે નાતાલના તહેવારમાં ખ્રિસ્તી અને બિનખ્રિસ્તી બંને ધર્મમાં આર્થિક ગતિવિધિનું પ્રમાણ ખૂબ જ મહત્વનું બની જાય છે.
ભગવાન ઈશુ ખ્રિસ્તે તેમના જીવનના અંતિમ સમયે તેમના વિરોધીઓએ તેમને કાંટાળો તાજ પહેરાવ્યો, તેમના ઉપર પથ્થરો ફેંક્યા અને અંતે ક્રોસ પર ચઢાવી શરીર પર ખીલા ઠોકી દીધા. આવી પરિસ્થિતિમાં પણ તેમના મુખમાંથી ઉદગાર નીકળે છે “હે પ્રભુ એમને માફ કરજો કારણ કે તેઓને ખબર નથી કે તેઓ શું કરી રહ્યા છે”.
ક્ષમા બક્ષવાનું, અપકારી ઉપર પણ ઉપકાર કરવાનું કેવું શ્રેષ્ઠ ઉદાહરણ છે!તેમના જીવન માંથી પ્રેરણા લઈ આપણે પણ જો સહનશીલતાને ધારણ કરી લોકોને માંફ કરીશું, અપકારી પર ઉપકાર કરીશું, દુશ્મનને પણ મિત્ર બનાવીશું અને સર્વને પ્રેમ કરીશું તો સાચા અર્થમાં ક્રિસમસ ની ઉજવણી કરી ગણાશે . ઈશુએ પરમાત્માને પ્રકાશ સ્વરૃપે માન્યા છે. ફેસ્ટિવલના દિવસોમાં આ પ્રકાશિત તારામાંથી પ્રેરણા લઈ જો આપણે આત્મિક સ્વરૃપમાં સ્થિત થઈ બધાને આત્મિક દૃષ્ટિથી જોવાનો પ્રયાસ કરીશું તોબધાં માટે સરળતાથી સમત્વનો, બંધુત્વનો તેમજ પ્રેમનોભાવ કેળવી શકીશું.