HomeVideshચીનના  વિદેશ મંત્રીએ ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું

ચીનના  વિદેશ મંત્રીએ ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું

ભારતમાં SCOની બેઠકમાં ભાગ લઈને પાકિસ્તાન પહોંચેલા  ચીનના વિદેશ મંત્રીએ ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું છે.ચીનના વિદેશ મંત્રીએ પાકિસ્તાનને ખુશ કરવા પાકિસ્તાનમાં જમ્મુ-કાશ્મીનો મુદ્દો ઉઠાવ્યો છે.તેમણે નિવેદન આપ્યું છે કે જમ્મુ-કાશ્મીરનો મુદ્દો એ ઈતિહાસની દેન છે.અને આ અંગે એક તરફી નિર્ણય લેતા પહેલા વિચાવું જોઈએ.અને  યુએનમાં જે ઠરાવ થયો છે તે મુજબ નિર્ણય લેવો જોઈએ

વીઆરલાઇવ ન્યુઝવધુ સમાચારો માટે જોતા રહો અમારી વેબસાઇટ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments