HomeDesh કર્ણાટકમાં વડાપ્રધાન મોદીએ યોજ્યો રોડ શો

 કર્ણાટકમાં વડાપ્રધાન મોદીએ યોજ્યો રોડ શો

કર્ણાટક વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે.તમામ પક્ષો દ્વારા ચૂંટણી માટે પુરજોશમાં પ્રચાર કરવામાં આવી રહ્યો છે. વડાપ્રધાન મોદીએ સતત બીજા દિવસે કર્ણાટકમાં રોડ શો યોજ્યો હતો. રોડ શો 10 કિલોમીટર લાંબો હતો. અને ઓલ્ડ એરપોર્ટ રોડથી શરૂ થયો હતો અને તિપ્પાસન્દ્રા રોડ પર સમાપ્ત થયો હતો.મોટી સંખ્યામાં લોકો વડાપ્રધાન મોદીના રોડ શોમાં જોડાયા હતા.વીઆરલાઇવ ન્યુઝ, વધુ સમાચારો માટે જોતા રહો અમારી વેબસાઇટ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments