Category: Politics

ટ્રમ્પ ગમે ત્યારે કરી શકે સરેન્ડર!

ભારે વિરોધની શક્યતાઓ જોતા ન્યુયોર્ક પોલીસ સતર્ક ટ્રમ્પ ટાવરની આસપાસ મેટલ બેરિયર્સ લગાવાયા, કેટલાક રસ્તા બ્લોક અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ટૂંક સમયમાં સરેન્ડર કરી શકે છે. સ્ટોર્મી ડેનિયલ્સને આપવામાં આવેલી રકમના...

Read More

POKમાં શારદા પીઠ કોરિડોર ખોલવાના પ્રસ્તાવથી પાકના પેટમાં તેલ રેડાયું

ગૃહમંત્રીએ કાશ્મીરીઓને પીઓકેમાં ‘શારદા પીઠ’ અંગે આપી ખાતરી કરતારપુર જેવા અન્ય કોરિડોર ખોલવાના ભારત...

Read More

માફિયા અતિક અહેમદને ફરી UP લઇ જઈ શકાય!

માફિયા અતિક અહેમદ પર ફરી તવાઈ ૫ કરોડની ખંડણીના કેસમાં અતિક અહેમદ પર UP પોલીસની તવાઈ ઉત્તર પ્રદેશ પોલીસે માફિયા અતિક અહેમદ પર ફરી એકવાર તવાઈ બોલાવી છે. મળતી માહિતી મુજબ, અતિકના સંબંધી જીશાને ૨૦૨૧માં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ...

Read More

ખાલિસ્તાની સમર્થકોની મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાને ધમકી

ખાલિસ્તાની સમર્થક ગ્રુપ શીખ ફોર જસ્ટીસની ધમકી સીએમ બિસ્વા ખાલિસ્તાન અને અમૃતપાલ મુદ્દાથી દૂર રહે : SFJ ખાલિસ્તાન સમર્થક ગુરપતવંત સિંહ પન્નુ તરફથી આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાને ધમકીભર્યો મેસેજ મોકલવામાં આવ્યો છે....

Read More

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે બિહારના નેવાદામાં રેલી યોજી

બિહારમાં જંગલ રાજ પાછું આવ્યું છે : અમિત શાહ મેં અહીં રાજ્યપાલને ફોન કર્યો તો લાલનસિંહ નારાજ થયા : શાહ જંગલરાજ લાલુ પ્રસાદની પાર્ટી શું બિહારમાં શાંતિ લાવશે? : શાહ ૨૦૨૪માં બિહારમાં ભાજપ તમામ બેઠક જીતશે : શાહ કેન્દ્રીય ગૃહ મંત્રી...

Read More

કોંગ્રેસના પૂર્વ સાંસદ રાહુલ ગાંધીની મુશ્કેલીમાં વધારો

RSS કાર્યકર્તાએ રાહુલ વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો કોંગ્રેસના પૂર્વ સાંસદ રાહુલ ગાંધીની મુશ્કેલી ઓછી થવાનું નામ નથી લઇ રહી. હવે RSS કાર્યકર્તા કમલ ભદૌરિયાએ રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો છે. ૯ જાન્યુઆરીના રોજ...

Read More

કોંગ્રેસના સાંસદ શશિ થરૂરનું ચોંકાવનારૂ નિવેદન

ભાજપ માટે રાહુલ ગાંધી મોટો ખતરો : થરૂર હું પક્ષના નેતૃત્વમાં હોત તો વિપક્ષને સાથે લાવવા પ્રોત્સાહિત કરતો : થરૂર  કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે ચોંકાવનારૂ નિવેદન આપતા કહ્યું છે કે, “ભારત જોડો યાત્રાના કારણે ભાજપ ડરી ગઈ છે....

Read More

વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાનો ફરી એક દાવો

ભાવનગર યુનિવર્સીટીનું પેપર લીક થયા હોવાનો દાવો યુવરાજસિંહે આ મુદ્દે તપાસની માંગ કરી વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ ફરી મોટો દાવો કર્યો છે. યુવરાજસિંહે હવે મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સીટીનું FINANCE &...

Read More
પત્રકારીતામાં બનાવો ઉજ્જવળ ભવિષ્ય