HomeDeshબિહારમાં નિર્માણાધિન બ્રિજ તુટી પડ્યો !

બિહારમાં નિર્માણાધિન બ્રિજ તુટી પડ્યો !

બિહારના ભાગલપુરમાં નિર્માણાધિન બ્રિજ ધરાશાઇ

બીજી વખત બ્રિજ થયો છે ધરાશાઇ

નિતીશ કુમારનો ડ્રીમ પ્રોજેક્ટ છે આ બ્રિજ

બિહારમાં ભાગલપુરમાં  નિર્માણાધિન બ્રિજના ત્રણ પિલ્લર ફરીથી પડી ગયા છે, જેના કારણે 100 સુધીનો બ્રિજનો ભાગ નદીમાં પડ્યો છે, અત્યાર સુધી કોઇના મોતની પુષ્ટિ થઇ શકી નથી,,તમને જણાવી દઇએ કે આની પહેલા 29મી એપ્રિલ 2022ની રાત્રે 36 સ્પાન પડી ગયા હતા, ત્યારે રવિવારનો દિવસ હોવાથી કામ બંધ હોવાથી અત્યારે કોઇની જાનહાનીના સામાચાર નથી, આ ઘટનાની અધિકારીઓએ પુષ્ટિ કરી છે, અગુવાની સુલ્તાન ગંજ મહાસેતુ મુખ્યંત્રી નીતિશ કુમારનું ડ્રીમ પ્રોજેક્ટ માનવામા આવે છે, આ બ્રિજ 1717 કરોડના ખર્ચે આ બ્રિજ બની રહ્યો છે, ગંગા નદી ઉપર બનનારો આ બ્રિજને ખુબજ મહત્વપુર્ણ માનવામાં આવે છે,,

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments